નમસ્કાર,
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા બાળકોના સામાન્યજ્ઞાનમાં વધારો થાય એ માટે ‘હું બનું વિશ્વ માનવી’ નામની બુકના ત્રણ ભાગ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તે આપણી શાળાના પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે. જો કદાચ જે શાળામાં આ ઉપલબ્ધ ન હોય અને બાળકને તે વાંચવા હોય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામા માટે મેળવવા નીચે આપેલ ચિત્ર કે તેની નીચે લખેલ જે તે ભાગ ઉપર ક્લિક કરીને સરળતાથી સોફ્ટકોપીમાં મેળવી શકશો. જય મહાકાલી
No comments:
Post a Comment