Tuesday, February 9, 2021

Education Saurabh: General Knowledge. શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન વિષય - બંધારણ ટોપિક - બંધારણના ભાગો અને અનુસૂચીઓ

 Education Saurabh: General Knowledge.

          Today's topic is to get general knowledge about the constitution, to read various such general knowledge topics every day, you must visit Karamshi Kanzariya's blog.

Subject - Constitution of India

Topic - Parts and Schedules of the Constitution

શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન

                 આજનો આપણો ટોપિક છે બંધારણ,  સામાન્ય જ્ઞાનના આવા દરરોજ વિવિધ ટોપિક વાંચવા માટે કરમશી કણઝરીયા બ્લોગની મુલાકાત અવશ્ય લેજો. 

વિષય -  ભારતીય બંધારણ       

ટોપિક - બંધારણના ભાગો અને અનુસૂચિઓ


Ø ભારતના મૂળ બંધારણમાં કેટલા ભાગ હતા ?

જવાબ- 22

Ø ભારતના મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિઓ હતી ?

જવાબ8

Ø ભારતના મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ હતા ?

જવાબ- 395

Ø હાલમાં ભારતના બંધારણમાં પેટા ભાગ સહિત કુલ કેટલા ભાગ છે?

જવાબ25

Ø હાલમાં ભારતના બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે?

જવાબ12

Ø હાલમાં ભારતના બંધારણમાં પેટા અનુચ્છેદ સહિત કુલ કેટલા અનુચ્છેદ છેજવાબ444

Ø બંધારણનાં ક્યાં ભાગમાં સંઘ અને તેના રાજયક્ષેત્રનું વર્ણન કરવામાં આવ્યું છે?

જવાબ-ભાગ-1

Ø બંધારણનાં ક્યાં ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

જવાબભાગ-2

Ø બંધારણનાં ક્યાં ભાગમાં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેજવાબભાગ-

Ø બંધારણનાં ક્યાં ભાગમાં માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ છે?

જવાબ-ભાગ-4

Ø બંધારણનાં ક્યાં ભાગમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે?

જવાબભાગ-4(A)

Ø બંધારણનાં ક્યાં ભાગમાં સંઘીય કારોબારી વિષે વર્ણન કરવામાં આવ્યું છેજવાબભાગ-5

Ø બંધારણનાં ક્યાં ભાગમાં રાજય કારોબારી વિષે વર્ણન કરવામાં આવ્યું છેજવાબભાગ-6

Ø બંધારણના ક્યા ભાગમાં બંધારણીય સુધારા’ ની જોગવાઈઓ આપવામાં આવી છે?

જવાબભાગ-20

Ø બંધારણના ક્યા ભાગમાં કટોકટી’ ની જોગવાઈઓ વિષે ઉલ્લેખ છે?

જવાબભાગ-18

Ø ભારતના બંધારણમાં ક્યા બંધારણીય સુધારા દ્વારા 9મી અનુસૂચિ ઉમેરવામાં આવી

જવાબ-પહેલા બંધારણીય સુધારા દ્વારા (1951)

Ø ભારતના બંધારણમાં ક્યા બંધારણીય સુધારા દ્વારા 10મી અનુસૂચિ ઉમેરવામાં આવી

જવાબ52માં  (1985)

Ø ભારતના બંધારણમાં ક્યા બંધારણીય સુધારા દ્વારા 11મી અનુસૂચિ ઉમેરવામાં આવી

જવાબ73માં  (1992)

Ø ભારતના બંધારણમાં ક્યા બંધારણીય સુધારા દ્વારા 12મી અનુસૂચિ ઉમેરવામાં આવી

જવાબ74માં  (1992)

Ø બંધારણના ક્યા ભાગમાં રાજભાષા’ અંગેની જોગવાઈ છે?

જવાબભાગ-17

Ø બંધારણના ક્યા ભાગમાં ચૂંટણીઓ’ અંગેની જોગવાઈ છે?

જવાબભાગ-15

Ø ભારતના બંધારણનો કયો ભાગ પંચાયત સંબંધિત છે?

જવાબભાગ-9

Ø ભારતના બંધારણનો કયો ભાગ નગરપાલિકા સંબંધિત છે?

જવાબભાગ-9(A)

Ø ભારતના બંધારણનો કયો ભાગ સહકારી મંડળી’ સંબંધિત છે?

જવાબભાગ-9(B)

Ø બંધારણની કઈ અનુસૂચિમાં પંચાયતી રાજનાં વિષયોનો ઉલ્લેખ છે?

જવાબ11 મી અનુસૂચિમાં

Ø બંધારણની કઈ અનુસૂચિમાં નગરપાલિકાનાં વિષયોનો ઉલ્લેખ છે?

જવાબ12 મી અનુસૂચિમાં

Ø બંધારણની કઈ અનુસૂચિમાં રાજ્યસભાની બેઠકોની ફાળવણીનો ઉલ્લેખ છે?

જવાબચોથી અનુસૂચિમાં

Ø બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્રયાદીરાજયયાદી અને સંયુક્ત યાદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

જવાબ7 મી અનુસૂચિમાં

Ø બંધારણની કઈ અનુસૂચિમાં બંધારણમાન્ય 22 ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

જવાબ8 મી અનુસૂચિમાં

Ø બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદા’ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

જવાબ10 મી અનુસૂચિમાં

Ø બંધારણની કઈ અનુસૂચિમા શપથો અને પ્રતિજ્ઞાઓના નમુના’ આપવામાં આવ્યા છે?

જવાબત્રીજી અનુસૂચિમાં

Ø બંધારણની 8મી અનુસૂચિમાં ક્યા બંધારણીય સુધારા દ્વારા 15મી માન્ય ભાષા તરીકે સિંધી ભાષાનો ઉમેરો કરવામાં આવ્યો?

જવાબ21 (1967)

Ø ..1992માં 71માં બંધારણીય સુધારા દ્વારા કુલ કેટલી ભાષાનો ઉમેરો  કરવામાં આવ્યો ?

જવાબ4 (કોંકણી,મણિપુરી,નેપાળી,ડોંગરી)

Ø ભારતના મૂળ બંધારણમાં કુલ કેટલી માન્યભાષાઓ હતી?

જવાબ- 14

Ø ..2003માં 92માં બંધારણીય સુધારા દ્વારા કુલ કેટલી ભાષાનો ઉમેરો  કરવામાં આવ્યો ?

જવાબ3 (બોડો,મૈથિલી,સંથાલી)

Ø 2011માં 97માં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં કયો ભાગ ઉમેરવામાં આવ્યો છે?

જવાબ- ભાગ-9(B)




No comments:

Post a Comment