Wednesday, February 10, 2021

Education Saurabh: General Knowledge. શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન વિષય - બંધારણ ટોપિક - આપણા રાષ્ટ્રીય પ્રતીકો

 Education Saurabh: General Knowledge.

          Today's topic is to get general knowledge about the constitution, to read various such general knowledge topics every day, you must visit Karamshi Kanzariya's blog.

Subject - Constitution of India

Topic - Our national symbols

શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન

                 આજનો આપણો ટોપિક છે બંધારણ,  સામાન્ય જ્ઞાનના આવા દરરોજ વિવિધ ટોપિક વાંચવા માટે કરમશી કણઝરીયા બ્લોગની મુલાકાત અવશ્ય લેજો. 

વિષય -  ભારતીય બંધારણ       

ટોપિક - આપણા રાષ્ટ્રીય પ્રતીકો ભાગ-1 


§    ભારતનું રાષ્ટ્રીય પંચાંગ ક્યા સંવત પર આધારિત છે?

જવાબ- શક સંવત

§    ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ માસ કયો છે?

જવાબ- ચૈત્ર

§    શક સંવતની શરૂઆત ક્યારથી થઇ હતી?

જવાબ- ..-78

§    ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ દિવસ કયો છે?

જવાબ- 22 માર્ચ

§    રાષ્ટ્રીય ગીતને સૌપ્રથમ કોના દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું હતું ?

જવાબ- યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા

§    ભારતીય ધ્વજસંહિતામાં ક્યારે સુધારો કરવામાં આવ્યો?

જવાબ- 26 જાન્યુઆરી, 2002

§    વર્તમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઈન કોણે તૈયાર કરી હતી?

જવાબ- પિંગલી વેકૈયાએ

§    વર્તમાન રાષ્ટ્રધ્વજને બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો?

જવાબ-  22 જુલાઈ,1947

§    ત્રિરંગાને રાષ્ટ્રધ્વજતરીકે ક્યા અધિવેશનમાં અપનાવવામાં આવ્યો?

જવાબ- લાહોર

§    ભારત સરકાર દ્વારા ક્યારે શક સંવતને રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકારવામાં આવ્યો ?

જવાબ- 22 માર્ચ,1957

§    ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે?

જવાબ- મોર,   લેટિન નામ પાવો ક્રિસ્ટેટસ

§    ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?

જવાબ- વાઘ,  લેટિન નામ પૈન્થરા ટાઈગ્રીસ લિન્નાયસ

§    ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે?

જવાબ- કમળલેટિન નામ નૈલમ્બો ન્યૂસિપેરા ગાર્ટન

§    ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે?

જવાબ- વડ,   લેટિન નામ ફાઈકસ બેન્ઘાલેન્સિસ

§    ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે?

જવાબ-  કેરી,   લેટિન નામ મેન્ગિફેરા ઇન્ડિકા

§    ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ કયું છે?

જવાબ-  હાથી

§    ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે?

જવાબ-  ચા

§    ભારતના રાષ્ટ્રીય જળચરજીવ કયું છે?

જવાબ-ડોલ્ફિન

§    ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે?

જવાબ-  ગંગા

§    ગંગા નદીને રાષ્ટ્રીય નદી તરીકે ક્યારે જાહેર કરવામાં આવી?

જવાબ-  4 નવેમ્બર,2008

§    ડોલ્ફિનને રાષ્ટ્રીય જળચરજીવ ક્યારે જાહેર કરવામાં આવ્યું?

જવાબ-  5 ઓક્ટોબર,2009

§    હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ ક્યારે જાહેર કરવામાં આવ્યું?

જવાબ-  22 ઓક્ટોબર,2010



 

 


No comments:

Post a Comment