Thursday, February 11, 2021

Education Saurabh: General Knowledge.Topic - Constitutional Assembly શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન વિષય - બંધારણ ટોપિક - બંધારણ સભા

 Education Saurabh: General Knowledge

                 Our topic today is the Constitution

      General knowledge is very important in everyone's life, here is a small attempt to convey general knowledge to you through various topics of general knowledge. I hope that this little effort of common sense will be useful to you in your daily life as well as in competitive exams. So if you want to read such various general knowledge topics every day, keep visiting the 'Karamshi Kanzaria' blog.

Subject - Constitution of India

 Topic - Constitutional Assembly

શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન

                 આજનો આપણો ટોપિક છે - બંધારણ

      દરેક વ્યક્તિના જીવનમાં સામાન્યજ્ઞાન ખુબ જ જરૂરી છે, અહીં સામાન્યજ્ઞાનના વિવિધ ટોપિકો દ્વારા સામાન્યજ્ઞાન તમારી સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે સામાન્યજ્ઞાનનો આ મારો નાનકડો પ્રયાસ તમને તમારા દૈનિક જીવનમાં તેમજ  સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે સામાન્ય જ્ઞાનના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેજો.. 

વિષય -  ભારતીય બંધારણ      

 ટોપિક – બંધારણ સભા

§    કઈ યોજનાને આધારે બંધારણસભાની રચના કરવામાં આવી?

જવાબ-  કેબિનેટ મિશન

§    ક્યાં રિપોર્ટને બંધારણની બ્લૂપ્રિન્ટકહેવામાં આવે ?

જવાબ- નહેરુ રિપોર્ટ

§    કોંગ્રેસની કારોબારી દ્વારા સૌપ્રથમ બંધારણસભાની રચનાની માંગ ક્યારે કરવામાં આવી હતી?

જવાબ- ..1935

§    બ્રિટન સરકાર દ્વારા સૌપ્રથમ બંધારણસભાની માંગણીનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો?

જવાબ- ..1940

§    બંધારનસભામાં કુલ કેટલા સભ્યો હતા?

જવાબ- 389

§    દેશના વિભાજન પછી બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા?

જવાબ- 299

§    બંધારણસભા દ્વારા તૈયાર થયેલા બંધારણ પર કુલ કેટલા સભ્યોએ પોતાના હસ્તાક્ષર કર્યા હતા?

જવાબ- 284

§    બંધારણસભાનો એક સભ્ય ભારતની કેટલી વસ્તીનું પ્રતિનિધિત્વ કરતો હતો?

જવાબ- 10 લાખ

§    બંધારણસભામાં ક્યા દેશી રજવાડાના પ્રતિનિધીએ ભાગ લીધો ન હતો? જવાબ- હૈદરાબાદ

§    બંધારણસભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા?

જવાબ- ડો.સચ્ચિદાનંદ સિન્હા

§    બંધારણસભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા ?

જવાબ- ડો.સચ્ચિદાનંદ સિન્હા

§    બંધારણસભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની વરણી કરવામાં આવી?

જવાબ- ડો.રાજેન્દ્ર પ્રસાદ

§    બંધારણસભાના સૌપ્રથમ ચૂટાયેલા અધ્યક્ષ કોણ હતા?

જવાબ- ડો.રાજેન્દ્ર પ્રસાદ

§    બંધારણસભાની સૌપ્રથમ બેઠક ક્યા મળી હતી?

જવાબ- દિલ્હી

§    બંધારણસભાની સૌપ્રથમ બેઠક ક્યારે મળી હતી?

જવાબ- 9 ડિસેમ્બર,1946

§    બંધારણસભાની બીજી બેઠક ક્યારે મળી હતી?

જવાબ- 11 ડિસેમ્બર,1946

§    બંધારણસભાની ત્રીજી બેઠક ક્યારે મળી હતી?

જવાબ- 13 ડિસેમ્બર,1946

§    બંધારણસભા દ્વારા કુલ કેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી?

જવાબ- 23

§    બંધારણસભા દ્વારા પારૂપ/ખરડા સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી? જવાબ- 29 ઓગસ્ટ,1947

§    બંધારણની પ્રારૂપ/ખરડા સમિતિનાં અધ્યક્ષ કોણ હતા?

જવાબ- ડો.ભીમરાવ આંબેડકર

§    બંધારણસભાની પ્રારૂપ સમીક્ષા સમિતિનાં અધ્યક્ષ કોણ હતા?

જવાબ- અલ્લાદી કૃષ્ણાસ્વામી અય્યર

§    બંધારણસભાની સંઘ શક્તિ સમિતિ અને સંઘ બંધારણ સમિતિનાં અધ્યક્ષ કોણ હતા?

જવાબ- જવાહરલાલ નહેરુ

§    બંધારણસભાની પ્રાંતીય બંધારણ સમિતિનાં અધ્યક્ષ કોણ હતા?

જવાબ- સરદાર પટેલ

§    બંધારણસભાની મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિનાં અધ્યક્ષ કોણ હતા?

જવાબ- સરદાર પટેલ

§    બંધારણસભાની સંચાલન સમિતિનાં અધ્યક્ષ કોણ હતા?

જવાબ- ડો.રાજેન્દ્ર પ્રસાદ

§    બંધારણસભાની કાર્યસંચાલન સમિતિનાં અધ્યક્ષ કોણ હતા?

જવાબ- કનૈયાલાલ મુનશી

§    રાષ્ટ્રીય ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા?

જવાબ- જે.બી.કૃપલાણી

§    પારૂપ/ખરડા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા?

જવાબ- 7

§    બંધારણસભાનાં સલાહકાર કોણ હતા?

જવાબ- સર બેનીગાલ નરસિંહરાવ (બી.એન.રાવ)

§    બંધારણસભામાં ઉદેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું?

જવાબ- સર બી.એન.રાવ

§    બંધારણસભામાં ઉદેશ્ય પ્રસ્તાવકોણે રજુ કર્યો?

જવાબ- જવાહરલાલ નહેરુ

§    બંધારણસભામાં ઉદેશ્ય પ્રસ્તાવને ક્યારે રજુ કરવામાં આવ્યો હતો?

જવાબ- 13 ડિસેમ્બર,1946

§    ભારતની બંધારનસભા દ્વારા ઉદેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થયો હતો?

જવાબ- 22 જાન્યુઆરી,1947

§    બંધારણસભાએ બંધારણની રચના માટે કુલ કેટલા દિવસ બેઠક કરી હતી?

જવાબ- 266 દિવસ

§    ભારતના બંધારણને (રચવા) ઘડવામાં કુલ કેટલો સમય થયો હતો?

જવાબ- 2 વર્ષ,11 મહિના,18 દિવસ

§    બંધારણસભા દ્વારા ભારતના બંધારણને ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું?

જવાબ- 26 નવેમ્બર,1949

§    ભારતની સ્વતંત્રતા સમયે ઈંગ્લેન્ડમાં કઈ પાર્ટીની સરકાર હતી?

જવાબ- લેબર પાર્ટી

§    ભારતની સ્વતંત્રતા સમયે ઈંગ્લેન્ડનાં વડાપ્રધાન કોણ હતા?

જવાબ- ક્લેમેન્ટ એટલી

§    ભારતમાં બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવો?

જવાબ- 26 જાન્યુઆરી,1950

§    ક્યા દિવસને ભારતમાં કાયદા દિવસતરીકે ઉજવવામાં આવે છે?

જવાબ- 26 નવેમ્બર

No comments:

Post a Comment