Education Saurabh: General Knowledge
Our topic today is computer
General knowledge is very necessary in everyone's life, here is my small attempt to convey general knowledge to you through various topics of general knowledge. I hope that this little effort of common sense will be useful to you in your daily life as well as in competitive exams. So if you want to read such various topics of general knowledge every day, keep visiting the blog 'Karamshi Kanzariya'.
Subject- computer
Topic - Microsoft excel
શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન
આજનો આપણો ટોપિક છે – કોમ્પ્યુટર
દરેક વ્યક્તિના જીવનમાં સામાન્યજ્ઞાન ખુબ જ જરૂરી છે, અહીં સામાન્યજ્ઞાનના વિવિધ ટોપિકો દ્વારા સામાન્યજ્ઞાન તમારા સુધી પહોચાડવાનો મારો નાનકડો પ્રયાસ છે. આશા રાખું છું કે સામાન્યજ્ઞાનનો આ મારો નાનકડો પ્રયાસ તમને તમારા દૈનિક જીવનમાં તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે સામાન્ય જ્ઞાનના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેજો..
વિષય - કોમ્પ્યુટર
ટોપિક – માઈક્રોસોફ્ટ એક્સલ
Excel ના
પેજને શું કહે છે? - Worksheet / Sheet
એક વર્કશીટમાં કુલ કેટલી કોલમ હોય છે? - 256
Excel
માં કુલ કેટલી Row હોય છે? - 65536
Excel
માં આડી હરોળને શું કહે છે? -
Row
Excel
માં Row ની ડીફોલ્ટ Height
કેટલી હોય છે? - 12.75
Row ની Height કેટલા સુધી સેટ કરી શકાય છે? - 409
Excel
માં ઊભી હરોળને શું કહે છે? -
Column
Excel
માં Column ની ડીફોલ્ટ Width
કેટલી હોય છે? - 8.43
Column ની Width કેટલા સુધી સેટ કરી શકાય છે? - 255
Excel
માં કોઈપણ ફોર્મ્યુલાની શરૂઆતમાં કયું ચિહ્ન મુકાય છે? - =
Excel
માં એક કરતા વધારે Cell
સિલેક્ટ કરવા માટે કઈ વપરાય છે? - Shift
Excel
માં આપેલ Cell નો સરવાળો કરવા કયું સૂત્ર વપરાય છે? - =Sum
જે લાઈન પર હોઈએ તેના પ્રથમ Cell પર જવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે? - Home
ગમે તે લાઇન પરથી સીધા જ પ્રથમ Cell પર જવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે?-Ctrl + Home
Copy કમાન્ડની શોર્ટ કી કઈ છે? - Ctrl + C
Excel
માં વધુમાં વધુ કેટલા ટકા સુધી Zoom
કરી શકાય છે? - 400
Excel
માં સરવાળાના સિમ્બોલ માટે કયો શબ્દ વપરાય છે? - સિગ્મા
એક બુકમાં ડીફોલ્ટ કેટલી Sheet હોય છે? -
3 Sheet
એક Sheetમાં કેટલા Cell
હોય છે? - 1,67,77,216
Cut કમાન્ડની શોર્ટ કી કઈ છે? - Ctrl + X
Paste કમાન્ડની શોર્ટ કી કઈ છે? - Ctrl + V
ક્યાં કમાન્ડની મદદથી Find કરેલ Word
ની જગ્યાએ નવો Word બદલી શકાય છે? -
Replace
File મેનુ Open
કરવા માટેની શોર્ટ કી કઈ છે? - Alt + F
Excel
માં Hyperlink ની શોર્ટ કઈ કઈ છે? - Ctrl + K
Excel
માં કેટલા પ્રકારના ગ્રાફ દોરી શકાય છે? - 14
Save કમાન્ડની શોર્ટ કી કઈ છે? - Ctrl + S
Excel બીજા
ક્યા નામથી ઓળખવામાં આવે છે? -
સ્પ્રેડશીટ
Excel માં બનાવેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય
છે? - .xls
Excel
માં ફોર્મ્યુલાબાર કુલ કેટલા ભાગમાં વહેંચાયેલ છે? - 3
Excel
માં એક શબ્દ કે વાક્ય સાથે બીજી ફાઈલનું જોડાણ કરવાની પ્રક્રિયા ક્યા નામથી ઓળખાય
છે? - Hyperlink
Excel
માંકોઈપણ મેનુ કી બોર્ડથી એક્ટીવેટ કરવા કઈ કી નો ઉપયોગ થાય છે? - ALT
Excel
માં કોઈ પણ નિર્ણાયક સ્થિતમાં ફંક્શનનો ઉપયોગ કરવા ક્યા ફંક્શનનો ઉપયોગ કરવામાં
આવે છે? - IF
Excel
માં સૌથી ઉપરના ભાગમાં આવેલી પટ્ટીને ક્યા નામથી ઓળખવામાં આવે છે? - ટાઈટલબાર
Excelની
એક વર્કબુકમાં કુલ કેટલા મેનુનો સમાવેશ થાય છે? - 9
Excel
માં લખાણ કે ઈમેજને ઓછામાં ઓછુ કેટલા ટકા સુધી Zoom કરી શકાય છે? -
10
Excelમાં
સેલને સિલેક્ટ કરવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે? - + (પ્લસ)
Excel
માં ફોર્મ્યુલાબારમાં ડાબી બાજુના ભાગને ક્યા નામથી ઓળખવામાં આવે છે? - એડ્રેસબાર / સેલએડ્રેસ
Excel
માં એક શીટમાં છેલ્લી કોલમનું નામ શું હોય છે? - IV
એક્સેલમાં પ્રિન્ટિંગ માટે ડિફોલ્ટ પેજ સેટઅપ કયું
હોય છે? - પોર્ટ્રેટ
જુદી-જુદી શીટમાંથી એક શીટમાં ડેટા મેળવવો હોત તો તેને શું કહેવાય છે? - REPRESENTING
એક્સેલમાં છેલ્લે કરેલી કોઈ ક્રિયાને રીપીટ
કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? -
F4
એક્સેલમાં બાય ડિફોલ્ટ ચાર્ટનું લેબલ શું હોય
છે? - CHART-1
કોનો કેટલો હિસ્સો છે તે ક્યા ચાર્ટ દ્વારા
જાણી શકાય છે? - પાઈ ચાર્ટ
ડેટા અને સીરીઝ વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે
કયો ચાર્ટ વપરાય છે? -
LINE CHART
એક્સેલમાં ફોર્મ્યુલાને પ્રોટેક્ટ કરવા કઈ બાબતનો
ઉપયોગ થાય છે? - LOCKED
એક્સેલમાં DATEનું ફોરમેટ કેવું હોય છે? - MM/DD/YY
એક્સેલમાં નવી વર્કશીટ ઉમેરવાની શોર્ટકટ કી કઈ
છે? - SHIFT + F11
એક્સેલમાં કોઈ કોલમને હાઈડ કરવા ક્યા મેનુનો
ઉપયોગ થાય છે? - ફોર્મેટ
એક્સેલમાં એક વર્કબુકમાં વધુમાં કેટલી શીટ ઉમેરી
શકાય ? - 255
એક્સેલમાં શીટનું નામ વધુમાં વધુ કેટલા
અક્ષરનું હોય છે? - 31
એક્સેલમાં શીટનાં છેલ્લા સેલનું એડ્રેસ શું હોય
છે? - IV65536
એક્સેલમાં શીટનાં પહેલા સેલનું એડ્રેસ શું હોય
છે? - A1
એક્સેલમાં સિલેક્ટ કરેલા સેલને શું કહેવાય છે? - CELL RANGE
No comments:
Post a Comment