Monday, March 1, 2021

General Knowledge : Subject - Computer Topic - Microsoft PowerPoint

 Education Saurabh: General Knowledge

                 Our topic today is computer

      General knowledge is very important in everyone's life, here I have made a small effort to convey general knowledge to you through various topics of general knowledge. I hope that this little effort of common sense will be useful to you in your daily life as well as in competitive exams. So if you want to read such general knowledge topics every day, keep visiting the 'Karamshi Kanzaria' blog.

Subject - Computer

Topic - Microsoft PowerPoint

શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન

                 આજનો આપણો ટોપિક છે – કોમ્પ્યુટર

      દરેક વ્યક્તિના જીવનમાં સામાન્યજ્ઞાન ખુબ જ જરૂરી છે, અહીં સામાન્યજ્ઞાનના વિવિધ ટોપિકો દ્વારા સામાન્યજ્ઞાન તમારા સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે સામાન્યજ્ઞાનનો આ મારો નાનકડો પ્રયાસ તમને તમારા દૈનિક જીવનમાં તેમજ  સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે સામાન્ય જ્ઞાનના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેશો. 

વિષય -  કોમ્પ્યુટર     

ટોપિક –  માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટ

*    પાવર પોઈન્ટમાં કુલ કેટલા મેનુ હોય છે? - 9

*    પાવર પોઈન્ટમાં ડીફોલ્ટ સ્લાઈડ કેવી હોય છે? - આડી

*    પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની પ્રથમ સ્લાઈડને શું કહે છે? - ટાઈટલ સ્લાઈડ

*    સ્લાઈડ ક્યાં પ્રોગ્રામનો પાયાનો મૂળભૂત ઘટક છે? - પાવર પોઈન્ટ

*    સ્લાઈડ શોમાંથી બહાર નીકળવા કઈ કી નો ઉપયોગ થાય છે? - ESC

*    પાવર પોઈન્ટનાં ક્યા બારમાં એક્ટિવ સ્લાઈડનો સ્લાઈડ નંબર દેખાશે? - સ્ટેટસ બાર

*    પાવર પોઈન્ટમાં કેટલા પ્રકારના લે-આઉટ જોવા મળે છે? - 24

*    પાવર પોઈન્ટમાં સ્લાઈડને ડેકોરેટીવ કરવા માટે કયો ઓપ્શન વપરાય છે? -  SLIDE DESIGN

*    પાવર પોઈન્ટમાં SLIDE SHOW માટે કઈ ફંક્શન કી નો ઉપયોગ થાય છે? -  F5

* પાવર પોઈન્ટમાં અવાજ દાખલ કરવા માટે ક્યા ઓપ્શનનો ઉપયોગ થાય છે? - SOUND

* પાવર પોઈન્ટમાં કાર્ટૂન દાખલ કરવા માટે ક્યા ઓપ્શનનો ઉપયોગ થાય છે? - CLIPART

* પાવર પોઈન્ટમાં એક કરતા વધારે સ્લાઈડને રો મુજબ જોવા માટે કયો કમાન્ડ વપરાય છે? - SHORTER

*    પાવર પોઈન્ટ મુખ્યત્વે ક્યા કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે? - PRESENTATION

*    પાવર પોઈન્ટ ફાઈલનું એક્શટેન્શન શું હોય છે? - .PPT

*  પાવર પોઈન્ટમાં સ્લાઈડમાં ટાઈમીંગ સેટ કરવા માટે ક્યા ઓપ્શનનો ઉપયોગ થાય છે? - TRANSITION

* પાવર પોઈન્ટમાં સ્લાઈડની અંદર રહેલા લખાણને ઈફેક્ટ આપવા ક્યા ઓપ્શનનો ઉપયોગ થાય છે? - CUSTOM ANIMATION

*  પાવર પોઈન્ટમાં બનાવેલ ફાઈલમાં ચોક્કસ પ્રકારના શબ્દને શોધવા માટે કઈ શોર્ટ કી વપરાય છે? - CTRL+F

*    પાવર પોઈન્ટમાં ચાર્ટની સુવિધા ક્યા મેનુમાં હોય છે? - INSERT

*    પાવર પોઈન્ટમાં ડિફોલ્ટ સ્લાઈડ સાઈઝ કઈ હોય છે? - ON SCREEN SHOW

*    પાવર પોઈન્ટની ડિફોલ્ટ ફાઇલનું નામ શું હોય છે? - PRESENTATION-1

*  પાવર પોઈન્ટ અંતર્ગત કસ્ટમ એનિમેશન ક્યા મેનુમાં આવેલું હોય છે?- SLIDE SHOW

*    વ્યુના સ્લાઈડને લગતી નોટ્સ ક્યા જોવા મળે છે? - NOTE PAGE

*    પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશન જોવા માટે કેટલા વ્યુ છે? - 5

* કઈ બાબતમાં ફેરફાર કરવાથી સંપૂર્ણ પ્રેઝન્ટેશનમાં ફેરફાર થાય છે? - SLIDE MASTER

*    પાવર પોઈન્ટમાં સ્લાઈડના કેન્દ્રમાં સ્થિત શું હોય છે? - સ્લાઈડ પેન

*    પાવર પોઈન્ટની સ્લાઈડોને થમ્બનેઈલના રૂપે કોણ દર્શાવે છે? - સ્લાઈડ સોર્ટર વ્યુ

*    પાવર પોઈન્ટમાં રુલર કેટલી પ્રકારના હોય છે? - બે (વર્ટીકલ, હોરીઝોન્ટલ)

*    પાવર પોઈન્ટમાં ઉપસ્થિત ટેક્સ્ટને કોણ પ્રદર્શિત કરે છે? - OUTLINE TAB

*    પાવર પોઈન્ટમાં દરેક સ્લાઈડને કોણ પ્રદર્શિત કરે છે? - SLIDES TAB

*    પાવર પોઈન્ટમાં થમ્બનેઈલ પર ક્લિક કરતા સ્લાઈડ ક્યાં જોવા મળે છે? - સ્લાઈડ પેન

*    પાવર પોઈન્ટમાં એડિટ મેનુ ખોલવા કઈ કી ઉપયોગી છે? - ALT + E

*    માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટએ ક્યાં પેકેજનો ભાગ છે? - M.S.OFFICE

*  પાવર પોઈન્ટ સ્લાઈડમાં લખાણ કે ચિત્રો ઉમેરી શકાય તેને શું કહેવાય છે?-પ્લેસ હોલ્ડર

 



 

No comments:

Post a Comment