Tuesday, February 16, 2021

General Knowledge, Subject - Constitution of India, Topic - Prime Minister

 Education Saurabh: General Knowledge

                 Our topic today is the Constitution

      General knowledge is very important in everyone's life, here is a small attempt to convey general knowledge to you through various topics of general knowledge. I hope that this little effort of common sense will be useful to you in your daily life as well as in competitive exams. So if you want to read such various topics of general knowledge every day, keep visiting the blog 'Karamshi Kanzaria'.

Subject - Constitution of India

 Topic - Prime Minister

શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન

                 આજનો આપણો ટોપિક છે - બંધારણ

      દરેક વ્યક્તિના જીવનમાં સામાન્યજ્ઞાન ખુબ જ જરૂરી છે, અહીં સામાન્યજ્ઞાનના વિવિધ ટોપિકો દ્વારા સામાન્યજ્ઞાન તમારી સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે સામાન્યજ્ઞાનનો આ મારો નાનકડો પ્રયાસ તમને તમારા દૈનિક જીવનમાં તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે સામાન્ય જ્ઞાનના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેજો.. 

વિષય -  ભારતીય બંધારણ      

 ટોપિક – વડાપ્રધાન


Ø રાષ્ટ્રપતિ બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ વડાપ્રધાનની નિમણુક કરે છે

    જવાબ- અનુચ્છેદ-75

Ø ભારતના વડાપ્રધાનની નિમણુક કોણ કરે છે?

જવાબ- રાષ્ટ્રપતિ

Ø દેશની કારોબારીનો વાસ્તવિક વડો કોણ છે?

જવાબ- વડાપ્રધાન

Ø ભારતના વડાપ્રધાનને શપથ કોણ લેવડાવે છે?

જવાબ- રાષ્ટ્રપતિ

Ø દેશની કેન્દ્ર સરકારનો વડો કોણ છે?

જવાબ- વડાપ્રધાન

Ø ભારતની ત્રણેય સેનાના રાજકીય વડા કોણ છે?

જવાબ- વડાપ્રધાન

Ø આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે?

જવાબ- વડાપ્રધાન

Ø ભારતના મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે?

જવાબ- વડાપ્રધાન

Ø ભારતના વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉંમર હોવી જોઈએ?

જવાબ- 25વર્ષ

Ø મરણોત્તર ભારતરત્નથી સન્માનિત થનાર પ્રથમ વડાપ્રધાન કોણ હતા?

જવાબ- લાલબહાદુર શાસ્ત્રી

Ø ભારતના ક્યા વડાપ્રધાને જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો

    જવાબ- લાલબહાદુર શાસ્ત્રી

Ø ક્યા વડાપ્રધાનના જન્મદિવસને રાષ્ટ્રીય બાળ દિનતરીકે ઉજવવામાં આવે છે?

જવાબ- જવાહરલાલ નહેરુ

Ø લોકસભામાં ક્યારેય હાજરી ન આપી હોય તેવા એકમાત્ર વડાપ્રધાન કોણ હતા?

જવાબ- ચૌધરી ચરણસિંહ

Ø રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે?

જવાબ- વડાપ્રધાન

Ø રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ હોય છે?

જવાબ- વડાપ્રધાન

Ø રાષ્ટ્રીય જલ સંશોધન પરિષદના અધ્યક્ષ કોણ હોય છે?

જવાબ- વડાપ્રધાન

Ø ભારતના ક્યા વડાપ્રધાનની વિરુદ્ધ લોકસભામાં સૌપ્રથમવાર અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો?

જવાબ- જવાહરલાલ નહેરુ

Ø ભારતના સૌપ્રથમ ગેરકોંગ્રેસી વડાપ્રધાન કોણ બન્યા હતા?

જવાબ- મોરારજી દેસાઈ

Ø ક્યાં વડાપ્રધાન સૌથી લાંબા સમય સુધી ભારતના વડાપ્રધાન પદે રહ્યા હતા

     જવાબ- જવાહરલાલ નહેરુ

Ø ક્યાં વડાપ્રધાન સૌથી ઓછા સમય માટે ભારતના વડાપ્રધાન પદે રહ્યા હતા

     જવાબ- અટલ બિહારી વાજપેયી(13 દિવસ)

Ø કોણ સૌથી નાની વયે ભારતના વડાપ્રધાન બન્યા હતા?

જવાબ- રાજીવગાંધી

Ø કોણ સૌથી મોટી વયે ભારતના વડાપ્રધાન બન્યા હતા?

જવાબ- મોરારજી દેસાઈ

Ø અત્યાર સુધીમાં ભારતના કેટલા વડાપ્રધાનના મૃત્યુ ચાલુ કાર્યકાળ દરમિયાન થયું છે?

જવાબ- 3

Ø અવિશ્વાસના પ્રસ્તાવના કારણે સૌપ્રથમ ક્યા વડાપ્રધાને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું?

જવાબ- મોરારજી દેસાઈ

Ø શ્રી નરેન્દ્ર મોદી ભારતના કેટલામાં વડાપ્રધાન બન્યા?

જવાબ- 15

Ø કોણે ભારતના વડાપ્રધાનની તુલના અમેરિકાના રાષ્ટ્રપતિસાથે કરી છે

    જવાબ- ડો.બાબાસાહેબ આંબેડકર

Ø વડાપ્રધાન ઇન્દિરાગાંધીને મૂંગી ઢીંગલીએવું નામ કોણે આપ્યું હતું?

જવાબ- રામમનોહર લોહિયા

Ø ભારતના ક્યા વડાપ્રધાનનો જન્મ લીપવર્ષની 29 ફેબ્રુઆરી, 1896ના રોજ થયો હતો?

જવાબ- મોરારજી દેસાઈ

Ø ક્યા વડાપ્રધાનના જન્મદિવસને રાષ્ટ્રીય સુશાસન દિવસતરીકે ઉજવવામાં આવે છે?

જવાબ- અટલ બિહારી વાજપેયી

Ø વિશ્વાસનો મત પ્રાપ્ત ન કરી શકનાર સૌપ્રથમ વડાપ્રધાન કોણ બન્યા

    જવાબ- વી.પી.સિંહ

Ø સ્વતંત્ર ભારતમાં જન્મ થયો હોય તેવા સૌપ્રથમ વડાપ્રધાન કોણ?

જવાબ-  શ્રી નરેન્દ્રભાઈ મોદી

Ø વડાપ્રધાન બનતા સમયે એકપણ ગૃહના સભ્ય નહોય તેવા એકમાત્ર વડાપ્રધાન કોણ?

જવાબ- પી.વી.નરસિંહરાવ

Ø વડાપ્રધાન બનતા સમયે રાજ્યસભાના સભ્ય હોય એવા સૌપ્રથમ વડાપ્રધાન બનનાર કોણ?

જવાબ- ઇન્દિરાગાંધી

No comments:

Post a Comment