Wednesday, February 24, 2021

General Knowledge : Subject - Constitution of India Topic - Significant constitutional amendments- CAG

 Education Saurabh: General Knowledge

                 Our topic today is the Constitution

      General knowledge is very important in everyone's life, here is a small attempt to convey general knowledge to you through various topics of general knowledge. I hope that this little effort of common sense will be useful to you in your daily life as well as in competitive exams. So if you want to read such general knowledge topics every day, keep visiting the 'Karamshi Kanzaria' blog.

Subject - Constitution of India

 Topic - Significant constitutional amendments-CAG

શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન

                 આજનો આપણો ટોપિક છે – બંધારણ

      દરેક વ્યક્તિના જીવનમાં સામાન્યજ્ઞાન ખુબ જ જરૂરી છે, અહીં સામાન્યજ્ઞાનના વિવિધ ટોપિકો દ્વારા સામાન્યજ્ઞાન તમારા સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે સામાન્યજ્ઞાનનો આ મારો નાનકડો પ્રયાસ તમને તમારા દૈનિક જીવનમાં તેમજ  સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે સામાન્ય જ્ઞાનના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેશો. 

વિષય -  ભારતીય બંધારણ    

 ટોપિક –  બંધારણના મહત્વના સુધારાઓ

§    ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો?

જવાબ..1951

§    ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં બંધારણીય સુધારા અંગેની  જોગવાઈ કરવામાં આવી છે?

જવાબઅનુચ્છેદ- 368

§    ક્યા બંધારણીય સુધારાને નાનું બંધારણકહેવામાં આવે છે?

જવાબ42માં બંધારણીય સુધારાને

§    બંધારણીય સુધારા કેટલા પ્રકારે થાય છે?

જવાબત્રણ

§    ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં CAG ની  જોગવાઈ કરવામાં આવી છે?

જવાબઅનુચ્છેદ -148

§    ભારતના સૌપ્રથમ CAG કોણ બન્યા હતા?

જવાબવી.નરહરિરાવ

§    CAG નાં રીપોર્ટના આધારે સંસદની કઈ સમિતિ કાર્ય કરે છે?

જવાબલોકલેખા સમિતિ

§    કોને લોકોના ધનનો સંરક્ષક માનવામાં આવે છે?

જવાબભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક CAG

§    CAG ની નિમણૂક કોણ કરે છે?

જવાબરાષ્ટ્રપતિ

§    CAG ને શપથ કોણ લેવડાવે છે?

જવાબરાષ્ટ્રપતિ

§    CAG ને તેના કાર્યકાળ પહેલા હોદ્દા પરથી હટાવવી સત્તા કોની પાસે છે

     જવાબસંસદ

 

 

No comments:

Post a Comment