Friday, February 26, 2021

General Knowledge : Subject - Constitution of India Topic - National Symbols (Quiz)

 Education Saurabh: General Knowledge

                 Our topic today is the Constitution.

      General knowledge is very important in everyone's life, here is a small attempt to convey general knowledge to you through various topics of general knowledge. I hope that this little effort of common sense will be useful to you in your daily life as well as in competitive exams. So if you want to read such general knowledge topics every day, keep visiting the 'Karamshi Kanzariya' blog.

Subject - Constitution of India

 Topic - National Symbols (Quiz)

શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન

                 આજનો આપણો ટોપિક છે – બંધારણ

      દરેક વ્યક્તિના જીવનમાં સામાન્યજ્ઞાન ખુબ જ જરૂરી છે, અહીં સામાન્યજ્ઞાનના વિવિધ ટોપિકો દ્વારા સામાન્યજ્ઞાન તમારા સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે સામાન્યજ્ઞાનનો આ મારો નાનકડો પ્રયાસ તમને તમારા દૈનિક જીવનમાં તેમજ  સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે સામાન્ય જ્ઞાનના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેશો. 

વિષય -  ભારતીય બંધારણ    

 ટોપિક –  રાષ્ટ્રીય પ્રતીકો  (ક્વિઝ)

1.   આપણા દેશની રાષ્ટ્રીય ભાષા કઈ છે? – હિન્દી (દેવ નાગરી લિપિ )

2.   હિન્દી દિન તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે ? – 14 સપ્ટેમ્બર

3.   ભારતનો રાષ્ટ્રધ્વજ કયા નામે ઓળખાય છે ? -  ત્રિરંગો

4.   આપણા રાષ્ટ્રધ્વજમાં આવેલા ચક્રમાં કુલ કેટલા આરા છે ? – 24

5.   આપણા રાષ્ટ્રધ્વજમાં આવેલા ચક્રનો  રંગ કેવો છે ? – વાદળી ( ભૂરો )

6.   આપણા રાષ્ટ્રધ્વજમાં આવેલા ચક્રનું નામ શું છે ? – અશોકચક્ર

7.   ભારતની રાષ્ટ્રીય મુદ્રા કઈ છે ? – ચાર સિંહની મુખાકૃતિ

8.   ભારતના રાષ્ટ્રીય મુદ્રાલેખમાં શું લખેલું છે ? – સત્યમેવ જયતે (મુડક ઉપનિષદ)

9.   આપણા દેશની રાષ્ટ્રીયતા કઈ છે ? – ભારતીય

10.       ભારતનો રાષ્ટ્રીય પુરષ્કાર કયો છે ? ભારત રત્ન

11.       ભારતનો રાષ્ટ્રીય પોશાક કયો છે ? – ખાદી

12.       ભારતનું રાષ્ટ્રીય ચલણ કયું છે ? – રૂપિયો

13.       ભારતનું રાષ્ટ્રગીત કયું છે ? – જન,ગણ,મન...

14.       ભારતનું રાષ્ટ્રગાન કયું છે ? – વંદે માતરમ...

15.       ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ? – મોર

16.       ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ? –  વાઘ

17.       ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે ? – વડ

18.       ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે ? –  કમળ

19.       ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે ? –  કેરી

20.       ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે ? – ગંગા

21.       ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે ? – હોકી

22.       ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે ? -  જલેબી

23.       ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે ? – ચૈત્ર સુદ એકમથી (શક સવંત)

24.       જન,ગણ,મન...ગીતના રચયિતા કોણ છે ? – રવીન્દ્રનાથ ટાગોર

25.       જન,ગણ,મન ગીત કેટલી સેકન્ડમાં ગવાય જવું જોઈએ ? – 52 સેકન્ડ  

26.       વંદે માતરમ ગીતના રચયિતા કોણ છે ? – બંકિમચંદ્ર ચેટરજી

27.       વંદે માતરમ ગીત કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? – આનંદમઠ

28.      ભારતની રાષ્ટ્રીય યોજના કઈ છે ? – પંચવર્ષીય યોજના

29.   આપણા રાષ્ટ્રીય પર્વ ક્યાં ક્યાં  છે ? – 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી,ગાંધી જયંતિ

30.       ભારતનું રાષ્ટ્રીય સુચના પત્ર કયું છે ? – સફેદ પત્ર

31.       શક સવંત કોણે શરુ કરી હતી ? – રાજા કનિષ્ક

32.       રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ માસ કયો છે ? – ચૈત્ર

33.       રાષ્ટ્રીય પંચાંગ શક સવંતની શરૂઆત ક્યારથી થઇ ? –.. 78

No comments:

Post a Comment