Friday, March 5, 2021

Daily Home Learning Video Date: 05-03-2021 - Friday

Daily Home Learning Video

Date: 05-03-2021 - Friday

        Learn using the PDF file of the Daily Home Learning Video.

         ‘School is closed but not education’ - Home learning is the only option for the education of children in the time of Kovid-19. At such times if you also want to teach your child or school students easily through this video then click on the word download against the date given below to get the video on one page as per daily norm.

Date: 05-03-2021: Download.

દૈનિક હોમ લર્નિગ વિડીયો 

તારીખ: 05-03-2021  - શુક્રવાર  

        દૈનિક હોમ લર્નિંગ વિડીયોની PDF ફાઈલની મદદથી શિક્ષણ મેળવો.

         ‘શાળા બંધ છે પરંતુ શિક્ષણ નહિ’ - કોવિડ-19ના સમયમાં બાળકોના શિક્ષણ માટે હોમ લર્નિંગ જ એક વિકલ્પ હોવાથી ગુજરાત સરકાર દ્વારા ડીડી ગિરનાર ચેનલ પર રજા સિવાયના દિવસ દરમિયાન દરરોજ ધોરણ અને વિષયના એકમ મુજબ વીડિયો દ્વારા બાળકોને શીખવવામાં આવી રહ્યું છે.  આવા સમયમાં તમે પણ પોતાના બાળક કે શાળાના વિદ્યાર્થીઓને જો આ વિડીયો દ્વારા સરળતાથી શીખવવા ઈચ્છતા હોય તો દૈનિક ધોરણ પ્રમાણે એક જ પેજમાં વિડીયો મેળવવા નીચે આપેલ તારીખની સામે ડાઉનલોડ કરો શબ્દ પર ક્લિક કરો.

તારીખ: 05-03-2021: ડાઉનલોડ કરો.

 

No comments:

Post a Comment