Wednesday, March 17, 2021

Education Saurabh: General Knowledge, Subject - Computer Topic - Internet

 Education Saurabh: General Knowledge

                 Our topic today is computer

      General knowledge is very important in everyone's life, here is a small attempt to convey general knowledge to you through various topics of general knowledge. I hope that this little effort of common sense will be useful to you in your daily life as well as in competitive exams. So if you want to read such general knowledge topics every day, keep visiting the 'Karamshi Kanzariya' blog.

Subject - Computer

 Topic - Internet

શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન

                 આજનો આપણો ટોપિક છે – કોમ્પ્યુટર

      દરેક વ્યક્તિના જીવનમાં સામાન્યજ્ઞાન ખુબ જ જરૂરી છે, અહીં સામાન્યજ્ઞાનના વિવિધ ટોપિકો દ્વારા સામાન્યજ્ઞાન તમારા સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે સામાન્યજ્ઞાનનો આ મારો નાનકડો પ્રયાસ તમને તમારા દૈનિક જીવનમાં તેમજ  સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે સામાન્ય જ્ઞાનના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેશો. 

વિષય -  કોમ્પ્યુટર     

ટોપિક –  ઈન્ટરનેટ (નેટવર્ક)


*   ઈન્ટરનેટનું પૂરું નામ જણાવો. - ઇન્ટર કનેક્ટેડ નેટવર્ક

*    LAN પ્રકારના નેટવર્કમાં કોમ્પ્યૂટર વચ્ચેનું ઓછામાં ઓછું અંતર કેટલું હોય છે? - 10 મીટર

*    નેટવર્કનાં નેટવર્ક તરીકે કોને ઓળખવામાં આવે છે? - ઈન્ટરનેટ

*    કોઈપણ દેશની વેબસાઈટ માટે ડોમેઈનનેમમાં ક્યા પ્રકારના ક્ષેત્રનો ઉપયોગ થાય છે? - .MIL

*    ભારતની અંતરીક્ષ ક્ષેત્રે સંશોધન કરતી ઈસરોસંસ્થાની વેબસાઈટનું ક્ષેત્ર કયું છે? - .ORG

*    LAN  અને WANની વચ્ચે કયો પ્રકાર આવે છે. - MAN

*    નેટવર્કનાં મુખ્ય કેટલા પ્રકાર છે? - 3

*    ઈન્ટરનેટ ક્યા પ્રોટોકોલ પર કામ કરે છે? - TCP / IP

*    ઇંગ્લેન્ડ દેશની વેબ સાઈટમાં છેલ્લે ક્યા પ્રકારના નામનો ડોમેઈન તરીકે ઉપયોગ થાય છે. - .UK

* દુનિયાની કોઈ પણ બે વ્યક્તિ ઈન્ટરનેટનાં માધ્યમથી વાતચીત કરી શકે તે ક્રિયાને શું કહે છે? - કોન્ફરન્સિંગ

*    ઈન્ટરનેટનાં માધ્યમથી જે પણ ધંધાકીય વ્યવહારો શક્ય બન્યા છે તેને શું કહે છે? - -કોમર્સ

*    કોઈ પણ વેબસાઈટ નિહાળવા અંગત કોમ્પ્યૂટર પર કેવા પ્રકારના સોફટવેરની જરૂર પડે છે? - બ્રાઉઝર

*    વિશ્વમાં ઈન્ટરનેટની મદદથી વધુમાં વધુ પુસ્તકોનું વેચાણ કરતી વેબસાઈટ કઈ છે? - AMAZON

*    ક્યા પ્રકારનું કાર્ડ નેટવર્કની ઝડપ અને ક્ષમતા નક્કી કરવા માટે ખૂબ અગત્યનું છે? - નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ

*    કોઈપણ નેટવર્કમાં વિશેષ નિયમો અથવા માપદંડોને શું કહે છે? - પ્રોટોકોલ

*    બેંકો દ્વારા જે સુવિધા પૂરી પડાઈ રહી છે તે ક્યા પ્રકારના નેટવર્કનું ઉદાહરણ ગણાય છે? WAN

*    ઈન્ટરનેટ દ્વારા ટપાલ મોકલાય તેને શું કહેવાય? -મેઈલ

*    નેટવર્કમાં રહેલા કમ્પ્યૂટરને આપવામાં આવતા અજોડ નામને શું કહેવામાં આવે છે? - IP એડ્રેસ

*    નેટવર્ક માટે ખૂબ મહત્વ ધરાવતી વસ્તુ કઈ છે? - ફાઈલ સર્વર

*  ક્યા સાધનથી એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં માહિતીઓને અનુવાદિત કરી શકાય છે? - રાઉટર

*    અલગ- અલગ પર્સનલ કોમ્પ્યુટરના જોડાણને શું કહે છે? - નેટવર્ક

*    વાયર દ્વારા કોમ્પ્યૂટર તથા બીજા ઉપકરણોના જોડાણને શું કહેવામાં આવે છે? - ભૌતિક ટોપોલોજી

*    અત્યંત વધારે અંતરમાં આવેલા કોમ્પ્યૂટરોને જોડતા નેટવર્કને શું કહે છે? - વાઈડ એરિયા નેટવર્ક

*    નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ ક્યા સ્લોટમાં ફીટ થઇ શકે છે? - PCMCIA

*    નેટવર્કમાં આવેલા કોમ્પ્યૂટર વચ્ચેના સંચારનું નિયંત્રણ કોણ કરે છે? - પ્રોટોકોલ

*    નિયમોના સમુહને ક્યા નામથી ઓળખવામાં આવે છે? - પ્રોટોકોલ

*    GSWAN એ ક્યા પ્રકારનું નેટવર્ક છે? - VRITUAL PRIVATE NETWORK

*    નેટવર્ક સાથે જોડાયેલા બધાં કોમ્પ્યૂટરને શું કહેવાય છે? - વર્ક સ્ટેશન

*    ઈન્ટરનેટ પરથી માહિતી લોકેટ કરવા શું વપરાય છે? - સર્ચ એન્જિન

*    કોઈપણ નેટવર્કમાં કનેક્શન પોઈન્ટને શું કહેવાય ? - નોડ

*    સૌપ્રથમ વ્યવસાયિક ઈન્ટરનેટ વેબ બ્રાઉઝર કયું છે? નેટસ્કેપ

*    ભારતનું સૌપ્રથમ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કયું છે? – BSNL

*    ઈન્ટરનેટ માટે કમ્પ્યૂટરમાં ઉપયોગી સાધનને શું કહેવાય છે? – મોડેમ


No comments:

Post a Comment