બાલમિત્રો, ધોરણ - 4 ના આસપાસ વિષયની ઓનલાઈન ટેસ્ટ આપો અને સ્વ-મૂલ્યાંકન કરી પોતાની પ્રગતિ અને કચાશથી વાકેફ થઇ યોગ્ય મહેનત કરો. આશા રાખું છું કે આ ક્વિઝ તમને ગમશે અને અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ થશે.
આસપાસ બીજું સત્ર
૧૩. નદીની સફર
૧૪. રાજુનું ખેતર
૧૫. બજારથી ઘર સુધી
૧૬. કામનો મહિનો
૧૭. તેજલ અમદાવાદમાં
૧૮. ગામ-ગામનાં પાણી
૧૯. સાથે જમીએ
૨૦. ખોરાક અને મજા
૨૧. જગત મારા ઘરમાં
૨૨. પટોળાં
૨૩. દેશ-પરદેશ
૨૪. મસાલેદાર કોયડા
૨૫. મારો જિલ્લો
No comments:
Post a Comment