Thursday, April 15, 2021

એકલવ્ય પરીક્ષાનાં નમૂનાનાં પ્રશ્નપત્રો - કરમશી કણઝરીયા

એકલવ્ય પરીક્ષાનાં નમૂનાનાં પ્રશ્નપત્રો

       વિદ્યાર્થીમિત્રો,  એકલવ્યની પરીક્ષામાં મદદરૂપ થઇ શકે તે માટે એકલવ્ય પરીક્ષાના પ્રશ્નપત્રમાંથી આકૃતિને બાદ કરતા 80% ગુણને ધ્યાનમાં લઇ આ એકલવ્યની પરીક્ષાનાં નમૂનાનાં ૧ થી ૩ પ્રશ્નપત્રો કણઝરીયા કરમશીભાઈ તરફથી તૈયાર કરવામાં આવેલ છે. બાલમિત્રો, આ પ્રશ્નપત્રોને ધ્યાને લઇ યોગ્ય મહેનત કરવાથી તમને જરૂર સફળતા મળશે. આ પ્રશ્નપત્રો ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

એકલવ્ય પરીક્ષા - નમૂનાનું પ્રશ્નપત્ર -1

એકલવ્ય પરીક્ષા - નમૂનાનું પ્રશ્નપત્ર -2

એકલવ્ય પરીક્ષા - નમૂનાનું પ્રશ્નપત્ર -3

No comments:

Post a Comment