Saturday, April 10, 2021

Online-Offline: Quiz Std-4, Subject - Around

 ઓનલાઇન-ઓફલાઈન:ક્વિઝ ધોરણ-4,વિષય– આસપાસ

Online-Offline:Quiz Std-4, Subject - Around   

 નમસ્કાર બાલમિત્રો, ‘શાળા બંધ છે પરંતુ શિક્ષણ નહિ’ – એટલે જ બાળકો આપ ઘેર બેઠાં-બેઠાં તમે જે શીખ્યા છો તેનું મૂલ્યાંકન કરવા આપ નીચે આપેલ એકમના નામ પર ટચ કરી આપેલ એકમની ઓનલાઈન-ઓફલાઈન ક્વિઝ આપો. અને પોતાની પ્રગતિ અને કચાશથી માહિતગાર થાઓ. તેમજ નબળા વિષય અને એકમ તરફ વધારે ધ્યાન આપવા માટે આ ક્વિઝ અવશ્ય આપો.

          બાલમિત્રો, આપ નીચે આપેલ લિંક પર ટચ કરી આપેલ એકમની ઓનલાઈન ક્વિઝ આપો અને સ્વ-મૂલ્યાંકન કરો. તેમજ પોતાની પ્રગતિ અને કચાશથી માહિતગાર થાઓ.

ઓનલાઇન-ઓફલાઈન : ક્વિઝ  ધોરણ-4, વિષય– આસપાસ    

No comments:

Post a Comment