Monday, July 5, 2021

'Daily Gyansetu Video' Date: 06-07-2021 Tuesday

 

'દૈનિક જ્ઞાનસેતુ વિડીયો'
તારીખ: 06-07-2021  મંગળવાર

દૈનિક જ્ઞાનસેતુ વિડીયોની PDF ફાઈલની મદદથી શિક્ષણ મેળવો.

           'શાળા બંધ છે પરંતુ શિક્ષણ નહિ.' - કોવિડ-19ના સમયમાં બાળકોના શિક્ષણ માટે ગુજરાત સરકાર દ્વારા ડીડી ગિરનાર ચેનલ તથા Youtube પર રજા સિવાયના દિવસ દરમિયાન દરરોજ જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત વિડીયો દ્વારા બાળકોને શીખવવામાં આવી રહ્યું છે. તેથી 'બ્રિજ કોર્સ- ક્લાસ રેડીનેસ: જ્ઞાનસેતુ' કાર્યક્રમનો દૈનિક વિડીયો યુટ્યુબ પર જોવા માટે નીચે આપેલ ઈમેજ પર ટચ કરો અથવા નીચે આપેલ તારીખ પર ક્લિક કરો.


No comments:

Post a Comment