Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

SCHOOL ACTIVITIES

 તણછીયા મુખ્ય  પ્રાથમિક શાળામાં 15 મી ઓગસ્ટની ઉજવણી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ. વર્ષ-2012


વક્તવ્ય આપનાર  - ખુશ્બુબેન  સામજીભાઇ 



ધોરણ -૩ અને ૪ ની બાળા દ્વારા રજુ કરાયેલ રાસ-ગરબા 




આવ સખી આવ ...આવ સખી આવ અભિનય ગીત કરતી, ધો- ૮ ની કન્યાઓ 

કોકવાર આવ જોવા આ વાસ રે,ડુંગરની પાસ રે, હો મારે ગામડે...અભિનય ગીત કરતી ધો-૮ની કન્યાઓ 





તરવાડિયા વજા પ્રાથમિક શાળામાં ચિત્રસ્પર્ધામાં  ભાગ લેતા ધોરણ-૫ ના બાળકો, વર્ષ-2015







તરવાડિયા વજા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની આંનદ-ઉલ્લાસ સાથે ઉજવણી વર્ષ-2017

રક્ષાબંધન પર્વની ઉજવણી 




તરવાડિયા વજા પ્રાથમિક શાળામાં 5 સપ્ટેમ્બર 2017ના રોજ 'શિક્ષક દિન'ની  ઉજવણી.










તરવાડિયા વજા પ્રા. શાળામાં પ્રજાસતાક દિનની ઉજવણી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ વર્ષ - ૨૦૧૮




vala mari vat na josho






કલા મહોત્સવ -2019-20





સમર્થ-2
પ્રોજેક્ટ -2019
વિષય-ગણિત               ધોરણ-5   
અ. નિ.- વસ્તુનું વાસ્તવિક ચિત્ર સમજે.










' વિશ્વ યોગદિનની ઉજવણી '
21 જૂન, 2019







જિલ્લા કક્ષાનો ઇનોવેશન ફેસ્ટીવલ - 2020-21


કરમશીભાઈ વાલજીભાઈ કણઝરીયા 




' વિશ્વ યોગદિનની ઉજવણી '
21 જૂન, 2021















No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર