Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Monday, February 8, 2021

Daily HomeLearning Video: હોમલર્નિંગ વિડીયો તારીખ : 08-02-2021 વાર : સોમવાર

               ‘School is closed but not education’ - Home learning is the only option for the education of children in the time of Kovid-19, so the Gujarat government is teaching children through DD Girnar channel every day during the day except holidays according to the standard and subject through video. If you want to get this video easily as per the standard, click on the download given below the date below.

Date: 08-02-2021: Download.


 દૈનિક હોમલર્નિંગ વિડીયો જુઓ PDF ફાઈલના માધ્યમથી 

         કોવિડ -19ના સમયમાં બાળકોના શિક્ષણ માટે હોમલર્નિંગ જ એક વિકલ્પ હોવાથી ગુજરાત સરકાર દ્વારા ડીડી ગિરનાર ચેનલ પર રજા સિવાયના દિવસ દરમિયાન દરરોજ ધોરણ અને વિષય મુજબ વીડિયોની મદદથી બાળકોને શીખવવામાં આવી રહ્યું છે. તમે આ વિડીયો ધોરણ મુજબ સરળતાથી મેળવવા ઈચ્છતા હોય તો નીચે તારીખની સામે આપેલ ડાઉનલોડ કરો પર ક્લિક (ટચ) કરો.

તારીખ: 08-02-2021 : ડાઉનલોડ કરો.

No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર