બાલમિત્રો, ધોરણ - 3નાં આસપાસ વિષયના બીજા સત્રના બધા જ એકમની ઓનલાઈન ટેસ્ટ આપો અને સ્વ-મૂલ્યાંકન કરી પોતાની પ્રગતિ અને કચાશથી વાકેફ થઇ યોગ્ય મહેનત કરો. આશા રાખું છું કે આ ક્વિઝ તમને ગમશે અને અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ થશે.
આસપાસ બીજું સત્ર
૧૪. આપણો ખોરાક
૧૫. માટીની મજા
૧૬. મારું ઘર
૧૭. પત્રનો પ્રવાસ
૧૮. રમતાં-રમતાં
૧૯. આપણા સાથી
૨૦. કેટલા રે કેટલા ?
૨૧. પાણી બચાવીએ
૨૨. ડાબું-જમણું
૨૩. સુંદર કપડાં
૨૪. જીવનનું જાળું
૨૫. મારો તાલુકો
No comments:
Post a Comment