ઓફલાઈન:ક્વિઝ ધોરણ-4, વિષય– આસપાસ
નમસ્કાર બાલમિત્રો, ‘શાળા બંધ છે પરંતુ શિક્ષણ નહિ’ – એટલે જ બાળકો આપ ઘેર બેઠાં-બેઠાં તમે જે શીખ્યા છો તેનું મૂલ્યાંકન કરવા આપ નીચે આપેલ એકમના નામ પર ટચ કરી આપેલ એકમની ઓનલાઈન ક્વિઝ આપો. અને પોતાની પ્રગતિ અને કચાશથી માહિતગાર થાઓ. તેમજ નબળા વિષય અને એકમ તરફ વધારે ધ્યાન આપવા માટે આ ક્વિઝ અવશ્ય આપો.
બાલમિત્રો, આપ નીચે આપેલ એકમના નામ પર ટચ કરી આપેલ એકમની ઓનલાઈન ક્વિઝ આપો અને સ્વ-મૂલ્યાંકન કરો. તેમજ પોતાની પ્રગતિ અને કચાશથી માહિતગાર થાઓ.
ધોરણ-4, વિષય– આસપાસ
No comments:
Post a Comment