Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Sunday, June 20, 2021

વિશ્વ યોગદિને ઉપયોગી 'સામાન્ય યોગાભ્યાસ પુસ્તિકા' ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં

                   

                    21 જૂનના રોજ ઉજવાતા 'વિશ્વ યોગદિન' ના દિવસે તેમજ યોગિક ક્રિયામાં વિશેષ રસ ધરાવતી દરેક વ્યક્તિને ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી ભાષામાં યોગ વિષે માર્ગદર્શન મેળવવા આ 'સામાન્ય યોગાભ્યાસક્રમ' પુસ્તિકા ખુબ ઉપયોગી બનશે.


No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર