Friday, July 16, 2021

જ્ઞાનસેતુ : 10-06-2021 થી તારીખ 17-07-2021 સુધીના જ્ઞાનસેતુના તમામ વિડીયો

                         

                                'દૈનિક જ્ઞાનસેતુ વિડીયો'

તારીખ :10-06-2021 થી તારીખ 17-07-2021 સુધીના જ્ઞાનસેતુના તમામ વિડીયો નિહાળવા ઉપર આપેલ ઈમેજ પર ક્લિક કરો.અથવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

દૈનિક જ્ઞાનસેતુ વિડીયોની PDF ફાઈલની મદદથી શિક્ષણ મેળવો.

           'શાળા બંધ છે પરંતુ શિક્ષણ નહિ.' - કોવિડ-19ના સમયમાં બાળકોના શિક્ષણ માટે ગુજરાત સરકાર દ્વારા ડીડી ગિરનાર ચેનલ તથા Youtube પર રજા સિવાયના દિવસ દરમિયાન દરરોજ જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત વિડીયો દ્વારા બાળકોને શીખવવામાં આવી રહ્યું છે. તેથી 'બ્રિજ કોર્સ- ક્લાસ રેડીનેસ: જ્ઞાનસેતુ' કાર્યક્રમનો દૈનિક વિડીયો યુટ્યુબ પર જોવા માટે નીચે ક્લિક કરો.

તમામ જ્ઞાનસેતુના વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો.



No comments:

Post a Comment