'જ્ઞાનપથ' વર્કશીટ
Gyanpath worksheet
ધોરણ ૩ થી ૫ ના બાળકો કોરોના કાળમાં પ્રવૃત્તિ સાથે શિક્ષણ મેળવે એ માટે મેં 'જ્ઞાનપથ' નામની ધોરણ ૩ થી ૫ માટે પ્રવૃત્તિ વર્કશીટ બનાવી છે, જેમાં દરેક ધોરણની વર્કશીટમાં ૨૦-૨૦ પ્રવૃતિનો સમાવેશ કરેલ છે. આ જ્ઞાનપથ વર્કશીટના માધ્યમથી બાળકો સરળતાથી પ્રવૃત્તિ સાથે શિક્ષણ મેળવેશે અને પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે છે તથા પ્રવૃતિનો આનંદ પણ માણશે. જે ધોરણ દીઠ નીચે મુજબ છે.
નિર્માણ - કરમશી કણઝરીયા
ધોરણ ૩ થી ૫
તરવાડિયા વજા પ્રાથમિક શાળા
No comments:
Post a Comment