Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Thursday, May 25, 2023

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક -2021

★ કારકિર્દી  માર્ગદર્શન વિશેષાંક -૨૦૨૧

■ ધોરણ 10 નું પરિણામ આવી ગયું છે. ઘણીવાર વિદ્યાર્થીઓને ધોરણ 10 પછી શું કરવું એનો ખ્યાલ હોતો નથી માટે સરકાર દ્વારા ઓફિશિયલ કારકિર્દી માર્ગદર્શન માટેની બુક બહાર પાડવામાં આવી છે જે તમે ડાઉનલોડ કરી અને સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં મેળવી શકશો.

👉 ધોરણ 10 શું અભ્યાસ કરવો? મેળવો ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી

★કારકિર્દી માર્ગદર્શન બુક ડાઉનલોડ કરો.★

 બુક ડાઉનલોડ કરો. 


No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર