Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Saturday, July 31, 2021

Daily Home Learning Video Date: 31-07-2021 Saturday

 

દૈનિક હોમ લર્નિગ વિડીયો

તારીખ: 31-07-2021  શનિવાર

        દૈનિક હોમ લર્નિંગ વિડીયોની PDF ફાઈલની મદદથી શિક્ષણ મેળવો.

         શાળા બંધ છે પરંતુ શિક્ષણ નહિ’ - કોવિડ-19ના સમયમાં બાળકોના શિક્ષણ માટે હોમ લર્નિંગ જ એક વિકલ્પ હોવાથી ગુજરાત સરકાર દ્વારા ડીડી ગિરનાર ચેનલ પર રજા સિવાયના દિવસ દરમિયાન દરરોજ ધોરણ અને વિષયના એકમ મુજબ વીડિયો દ્વારા બાળકોને શીખવવામાં આવી રહ્યું છે. આવા સમયમાં તમે પણ પોતાના બાળક કે શાળાના વિદ્યાર્થીઓને જો આ વિડીયો દ્વારા સરળતાથી શીખવવા ઈચ્છતા હોય તો દૈનિક ધોરણ પ્રમાણે એક જ પેજમાં વિડીયો મેળવવા ઉપર આપેલ હોમ લર્નિંગની ઈમેજ પર અથવા નીચે આપેલ તારીખની સામે ડાઉનલોડ કરો શબ્દ પર ક્લિક કરો.

તારીખ: 31-07-2021: ડાઉનલોડ કરો.


No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર