Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Friday, June 14, 2024

અધ્યયન નિષ્પતિઓ: પ્રથમ સત્ર, ધો- ૩થી૫ વર્ષ- ૨૦૨૪-૨૫

 

ધોરણ ૩ થી ૫ ના પ્રથમ સત્રની તમામ વિષયની અધ્યયન નિષ્પતિઓ નીચે આપેલ છે. 


ધોરણ- ૩    -  ડાઉનલોડ કરો.


ધોરણ- ૪    -  ડાઉનલોડ કરો.


ધોરણ- ૫    -  ડાઉનલોડ કરો.

Monday, May 13, 2024

કારકિર્દીના પંથે -૨૦૨૪

 કારકિર્દીના પંથે -૨૦૨૪


■કેટલાક વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી શું કરવું એનો ખ્યાલ હોતો નથી. માટે આ કારકિર્દી માર્ગદર્શન માટેની બુક  છે. જે તમે ડાઉનલોડ કરી અને સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં મેળવી શકશો. આ બુક ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.


Thursday, January 4, 2024

Friday, July 21, 2023

PAT SAT Schedule letter Year 2023-24

સામાયિક મૂલ્યાંકન કસોટીઓ અને સત્રાંત મૂલ્યાંકન કસોટી આયોજન બાબત પરિપત્ર વર્ષ 2023-24

 પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો. 


Wednesday, June 21, 2023

વિશ્વ યોગ દિનને નિમિતે ઉપયોગી " સામાન્ય યોગા " ઈ- બુક

                    

                    21 જૂનના રોજ ઉજવાતા 'વિશ્વ યોગદિન' ના દિવસે તેમજ યોગિક ક્રિયામાં વિશેષ રસ ધરાવતી દરેક વ્યક્તિને ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી ભાષામાં યોગ વિષે માર્ગદર્શન મેળવવા આ 'સામાન્ય યોગાભ્યાસક્રમ' પુસ્તિકા ખુબ ઉપયોગી બનશે.

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર