સ્વ:અધ્યયન પોથી વર્ષ - ૨૦૨૫/૨૬
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલી ધોરણ-૩ થી 5 ના બધા જ વિષયની સ્વ-અધ્યયનપોથી ડાઉનલોડ કરવા નીચે આપેલ ધોરણ પર ક્લિક કરો.
સ્વ:અધ્યયન પોથી વર્ષ - ૨૦૨૫/૨૬
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલી ધોરણ-૩ થી 5 ના બધા જ વિષયની સ્વ-અધ્યયનપોથી ડાઉનલોડ કરવા નીચે આપેલ ધોરણ પર ક્લિક કરો.
નમસ્કાર,
બાળકોને વર્તમાન સમયમાં નવીન બાબતોથી માહિતગાર કરવા તેમજ નવીન બાબતો વિષે પોતાની જાતે જ નવું-નવું વિચારે – જાણે તેવી પ્રેરણા આપવા માટે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ ‘ભાષાદીપ’ બુક ખૂબ જ ઉપયોગી બનશે. આ બુક સોફ્ટકોપીમાં મેળવવા માટે આપ જે ધોરણની ઈમેજ ઉપર ટચ કરતાની સાથે જ સરળતાથી મેળવી શકશો.
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ( SCE )
પત્રક - A :- ડાઉનલોડ કરો.
પત્રક - B :- ડાઉનલોડ કરો.
પત્રક - C :- ડાઉનલોડ કરો.
પત્રક - D1 :- ડાઉનલોડ કરો.
પત્રક - D2 :- ડાઉનલોડ કરો.
પત્રક - D3 :- ડાઉનલોડ કરો.
પત્રક - D4 :- ડાઉનલોડ કરો.
પત્રક - E :- ડાઉનલોડ કરો.
પત્રક - F :- ડાઉનલોડ કરો.
બાળમિત્રો, આપેલ મટેરિયલ્સ શિક્ષણ સૌરભ દ્વારા બનવવામાં આવ્યું છે, જેની મદદથી બાળકો ગુજરાત, ભારત, અને વિશ્વનું સામાન્યજ્ઞાન મેળવી શકશે. આં ઉપરાંત ભારતનું બંધારણ, ગુજરાતના જિલ્લાઓનો પરિચય, દિન વિશેષ, ગુજરાતી વ્યાકરણ, કમ્પ્યુટરજ્ઞાન, બેઝિક ગણિત અને મનોવિજ્ઞાન જેવા વિષયોનું જ્ઞાન સરળતાથી મેળવી શકશે. તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આ બુકો ઉપયોગી બનશે. આમ, બાળકને સામાન્યજ્ઞાન માટે તથા શિક્ષણમાં આ બુકો ખૂબ જ ઉપયોગી બનશે એવી આશા રાખું છું. જય માતાજી.
ભાગ – 1 : સામાન્ય અભ્યાસકમ
સમય : 45 મિનિટ I પ્રશ્નોની સંખ્યા : 50
કુલ ગુણ : 50
(બહુવિધ વિકલ્પોવાળા પ્રશ્નો)
1 ભારતનું ભૂગોળ – ભૌતિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધનો અને વસ્તી સંબંધિત પ્રશ્નો (ગુજરાતના ખાસ સંદર્ભ સાથે).
2 ભારતનો ઈતિહાસ – (ગુજરાતના ખાસ સંદર્ભ સાથે).
3 સામાન્ય માનસિક ક્ષમતા કસોટી.
4મૂળભૂત અધિકારો અને ફરજો, રાજયનીતિના નિર્દેશાત્મક તત્વો.
5 સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી તથા સંચાર ટેકનોલોજી (ICT).
6 પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન ઘટનાઓ.
ભાગ – 2 : સંબંધિત વિષયોનું અભ્યાસકમ
પ્રશ્નોની સંખ્યા : 100 I કુલ ગુણ : 100
સમય : 90 મિનિટ
(બહુવિઘ વિકલ્પોવાળા પ્રશ્નો)
1. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947.
2. બોમ્બે પ્રાથમિક શિક્ષણ નિયમો, 1949.
3. બાળકોને મુક્ત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, 2009.
- RTE-2009 શિક્ષક તાલીમ મોડ્યુલ
4. બાળકોને મુક્ત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો - 2012.
- બાળકોને મુક્ત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો - 2012. શોર્ટ નોટ
5. ભારતમાં શિક્ષણની નીતિઓ - રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) - 2020.
6. શિક્ષણ ક્ષેત્રે કાર્યરત રાજય અને રાષ્ટ્રીય સંસ્થાઓની રચના અને કાર્ય (NCERT, NUPA, NCTE, CBSE).
7. પ્રાથમિક શિક્ષણ સંબંધિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ.
8. વહીવટી વ્યવસ્થાપન (Administrative management):
(અ) શિક્ષણ કૌશલ્ય, શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ, શિક્ષણમાં નવીનતા લાવવાની ક્ષમતા;
(બ) આચાર્યની માનસિક આરોગ્ય, શિક્ષણમાં નવીન પદ્ધતિઓની જાણકારી અને અમલીકરણ;
(ક) કાર્યાત્મક સંશોધન, કાયમી અને સર્વવ્યાપી મૂલ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિ અને સંબંઘિત તમામ બાબતો, શાળા નેતૃત્ય;
(ડ) શાળા વ્યવસ્થાપનાં મૂળભૂત સિદ્ધાંતો, વ્યવસ્થાપન કાર્યો અને ફરજો, પ્રેરણા, નિરક્ષણ, વિશ્લેષણ અને માહિતીની વ્યાખ્યા તેમજ નેતૃત્વ ગુણો.
9. ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, 1997
10. ગુજરાત પંચાયત (વર્તન) નિયમો, 1998.
11. ગુજરાત નાગરિક સેવા (રજા) નિયમો, 2002.
12. શિક્ષણ ક્ષેત્રે વિવિધ સમિતિઓની ભલામણો.
13. શિક્ષણ સંબંધિત બંધારણીય જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના વર્તમાન નિયમો.
14. આ ક્ષેત્રો અને શૈક્ષણિક વિજ્ઞાન સંબંધિત વર્તમાન બાબતો અને તાજી નવીનતાઓ.
15. માહિતીનો અધિકાર અધિનિયમ - 2005
- માહિતીનો અધિકાર અધિનિયમ - 2005 પોકેટ બુક
16. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ ઠરાવો, પરિપત્રો અને નીતિઓ.
17. શાળા સલામતી નીતિ.
18. લૈગિક ગુનાઓથી બાળકોનું સંરક્ષણ અધિનિયમ, 2012;
19. બાળ ન્યાય (સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ, 2015
20. પ્રાથમિક શાળાઓમાં આચાર્યશ્રીરની ભૂમિકા અને જવાબદારીઓ
બાલમિત્રો, ધોરણ - 5 નાં ગુજરાતી અને ગણિત વિષયની ઓનલાઈન ટેસ્ટ આપો અને સ્વ-મૂલ્યાંકન કરી પોતાની પ્રગતિ અને કચાશથી વાકેફ થઇ યોગ્ય મહેનત કરો. આશા રાખું છું કે આ ક્વિઝ તમને ગમશે અને અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ થશે.
8. ચરણોમાં
9. કદર
10. ભૂલની સજા
11. હિંડોળો
12. અપંગના ઓજસ
14. ઊડે રે ગુલાલ
15. સુભાષિતો
3. કેટલા ચોરસ ?
4. ભાગ અને પૂર્ણ
6. તું મારો ગુણક, હું તારો અવયવ
7. તમે પેટર્ન (ભાત) જોઈ શકો છો?
8. નકશા-આલેખન
12. સ્માર્ટ ચાર્ટ્સ
13. ગુણાકાર અને ભાગાકારની રીતો
14. કેટલું મોટું ? કેટલું ભારે ?
બાલમિત્રો, ધોરણ - 4 ના ગણિત અને આસપાસ વિષયની ઓનલાઈન ટેસ્ટ આપો અને સ્વ-મૂલ્યાંકન કરી પોતાની પ્રગતિ અને કચાશથી વાકેફ થઇ યોગ્ય મહેનત કરો. આશા રાખું છું કે આ ક્વિઝ તમને ગમશે અને અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ થશે.
૯. અડધું અને પા
૧૦. પેટર્નની રમત
૧૨. કેટલું હલકું ? કેટલું ભારે ?
૧૪. સ્માર્ટ ચાર્ટસ
૧૩. નદીની સફર
૧૪. રાજુનું ખેતર
૧૫. બજારથી ઘર સુધી
૧૬. કામનો મહિનો
૧૭. તેજલ અમદાવાદમાં
૧૮. ગામ-ગામનાં પાણી
૧૯. સાથે જમીએ
૨૦. ખોરાક અને મજા
૨૧. જગત મારા ઘરમાં
૨૨. પટોળાં
૨૩. દેશ-પરદેશ
૨૪. મસાલેદાર કોયડા
૨૫. મારો જિલ્લો
બાલમિત્રો, ધોરણ - 3 ના બધા જ વિષય એટલે કે ગુજરાતી, ગણિત અને આસપાસ વિષયની ઓનલાઈન ટેસ્ટ આપો અને સ્વ-મૂલ્યાંકન કરી પોતાની પ્રગતિ અને કચાશથી વાકેફ થઇ યોગ્ય મહેનત કરો. આશા રાખું છું કે આ ક્વિઝ તમને ગમશે અને અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ થશે.
૯. કેટલા વખત ?
૧૧. જગ અને મગ
૧૩. સ્માર્ટ ચાર્ટ
૧૪. રૂપિયા - પૈસા
૧૪. આપણો ખોરાક
૧૫. માટીની મજા
૧૬. મારું ઘર
૧૭. પત્રનો પ્રવાસ
૧૮. રમતાં-રમતાં
૧૯. આપણા સાથી
૨૦. કેટલા રે કેટલા ?
૨૧. પાણી બચાવીએ
૨૨. ડાબું-જમણું
૨૩. સુંદર કપડાં
૨૪. જીવનનું જાળું
૨૫. મારો તાલુકો