Welcome

હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરું છું, જેમાં વિદ્યાર્થી શીખે છે. .

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને શાળાને લગતું સાહિત્ય, ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી તમામ સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Friday, October 9, 2026

Online Quiz STD 3 to 5

 બાલમિત્રો, ધોરણ - 5 નાં ગુજરાતી અને ગણિત વિષયની ઓનલાઈન ટેસ્ટ આપો અને સ્વ-મૂલ્યાંકન કરી પોતાની પ્રગતિ અને કચાશથી વાકેફ થઇ યોગ્ય મહેનત કરો. આશા રાખું છું કે આ ક્વિઝ તમને ગમશે અને અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ થશે.


ગુજરાતી  પ્રથમ સત્ર 







ગુજરાતી  બીજું સત્ર 

8.   ચરણોમાં 

9.   કદર 

10. ભૂલની સજા 

11. હિંડોળો 

12. અપંગના ઓજસ 

13. ભારત રત્ન ડૉ. આંબેડકર 

14. ઊડે રે ગુલાલ 

15. સુભાષિતો 




ગણિત  પ્રથમ સત્ર

1. રાષ્ટ્રીય ફળ - કેરી

2. આકાર અને ખૂણા 

3. કેટલા ચોરસ ?

4. ભાગ અને પૂર્ણ 

5. તે સરખું દેખાય છે ?

6. તું મારો ગુણક, હું તારો અવયવ

7. તમે પેટર્ન (ભાત) જોઈ શકો છો? 




 ગણિત  બીજું સત્ર

8.   નકશા-આલેખન

9.   ખોખા અને રેખાચિત્રો 

10. દસમો અને સો મો ભાગ 

11. ક્ષેત્રફળ અને પરિમિતિ 

12. સ્માર્ટ ચાર્ટ્સ 

13. ગુણાકાર અને ભાગાકારની રીતો 

14. કેટલું મોટું ? કેટલું ભારે ?  



બાલમિત્રો, ધોરણ - 4 ના ગણિત અને  આસપાસ વિષયની ઓનલાઈન ટેસ્ટ આપો અને સ્વ-મૂલ્યાંકન કરી પોતાની પ્રગતિ અને કચાશથી વાકેફ થઇ યોગ્ય મહેનત કરો. આશા રાખું છું કે આ ક્વિઝ તમને ગમશે અને અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ થશે.

ગણિત પ્રથમ સત્ર





૫. દુનિયા જોવાનો રસ્તો




ગણિત બીજું સત્ર

૮.  ગાડું અને પૈડા 

૯.  અડધું અને પા 

૧૦. પેટર્નની રમત 

૧૧. ઘડિયા અને ભાગાકાર 

૧૨. કેટલું હલકું ? કેટલું ભારે ?

૧૩. ખેતર અને તેની ફરતે વાડ 

૧૪.  સ્માર્ટ ચાર્ટસ


આસપાસ પ્રથમ સત્ર
















આસપાસ બીજું સત્ર

૧૩. નદીની સફર 

૧૪. રાજુનું ખેતર 

૧૫. બજારથી ઘર સુધી

૧૬. કામનો મહિનો 

૧૭. તેજલ અમદાવાદમાં 

૧૮. ગામ-ગામનાં પાણી 

૧૯. સાથે જમીએ 

૨૦. ખોરાક અને મજા 

૨૧. જગત મારા ઘરમાં 

૨૨. પટોળાં

૨૩. દેશ-પરદેશ 

૨૪. મસાલેદાર કોયડા 

૨૫. મારો જિલ્લો






બાલમિત્રો, ધોરણ - 3 ના બધા જ વિષય એટલે કે ગુજરાતી, ગણિત અને  આસપાસ વિષયની ઓનલાઈન ટેસ્ટ આપો અને સ્વ-મૂલ્યાંકન કરી પોતાની પ્રગતિ અને કચાશથી વાકેફ થઇ યોગ્ય મહેનત કરો. આશા રાખું છું કે આ ક્વિઝ તમને ગમશે અને અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ થશે.



ગુજરાતી પ્રથમ સત્ર 





 


ગુજરાતી બીજું સત્ર 

૬. બતક અને અથવા પણ હંસ  

૭. એક છલાંગે દરિયો કૂદો 

૮. કીડી હતી કે હાથી હશે !

૯. રંગબેરંગી મસાલિયું

૧૦. ચાલો સૌને રમત મુબારક 





ગણિત  પ્રથમ સત્ર 

૧. ક્યાંથી જોવું 




૫. આકાર અને ભાત 




ગણિત  બીજું સત્ર 

૮. વધુ ભારે કોણ ?

૯. કેટલા વખત ?

૧૦.ભાત (પેટર્ન)ની રમત 

૧૧. જગ અને મગ 

૧૨.  આપણે ભાગ પડી શકીશું ?

૧૩. સ્માર્ટ ચાર્ટ 

૧૪. રૂપિયા - પૈસા 



આસપાસ  પ્રથમ સત્ર














આસપાસ  બીજું સત્ર

૧૩.  આપણી લાગણીઓની ભાગીદારી ! 

૧૪.  આપણો ખોરાક 

૧૫.  માટીની મજા 

૧૬.  મારું ઘર 

૧૭.  પત્રનો પ્રવાસ 

૧૮.  રમતાં-રમતાં 

૧૯.  આપણા સાથી 

૨૦.  કેટલા રે કેટલા ?

૨૧.  પાણી  બચાવીએ 

૨૨.  ડાબું-જમણું 

૨૩.  સુંદર કપડાં 

૨૪.  જીવનનું જાળું 

૨૫.  મારો તાલુકો 



No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર - કરમશી વી. કણઝરીયા