Welcome

હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરું છું, જેમાં વિદ્યાર્થી શીખે છે. .

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને શાળાને લગતું સાહિત્ય, ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી તમામ સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Showing posts with label OFFLINE QUIZ - EVS. Show all posts
Showing posts with label OFFLINE QUIZ - EVS. Show all posts

Monday, July 5, 2021

'Daily Gyansetu Video' Date: 06-07-2021 Tuesday

 

'દૈનિક જ્ઞાનસેતુ વિડીયો'
તારીખ: 06-07-2021  મંગળવાર

દૈનિક જ્ઞાનસેતુ વિડીયોની PDF ફાઈલની મદદથી શિક્ષણ મેળવો.

           'શાળા બંધ છે પરંતુ શિક્ષણ નહિ.' - કોવિડ-19ના સમયમાં બાળકોના શિક્ષણ માટે ગુજરાત સરકાર દ્વારા ડીડી ગિરનાર ચેનલ તથા Youtube પર રજા સિવાયના દિવસ દરમિયાન દરરોજ જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત વિડીયો દ્વારા બાળકોને શીખવવામાં આવી રહ્યું છે. તેથી 'બ્રિજ કોર્સ- ક્લાસ રેડીનેસ: જ્ઞાનસેતુ' કાર્યક્રમનો દૈનિક વિડીયો યુટ્યુબ પર જોવા માટે નીચે આપેલ ઈમેજ પર ટચ કરો અથવા નીચે આપેલ તારીખ પર ક્લિક કરો.


Saturday, April 10, 2021

Online-Offline: Quiz Std-4, Subject - Around

 ઓનલાઇન-ઓફલાઈન:ક્વિઝ ધોરણ-4,વિષય– આસપાસ

Online-Offline:Quiz Std-4, Subject - Around   

 નમસ્કાર બાલમિત્રો, ‘શાળા બંધ છે પરંતુ શિક્ષણ નહિ’ – એટલે જ બાળકો આપ ઘેર બેઠાં-બેઠાં તમે જે શીખ્યા છો તેનું મૂલ્યાંકન કરવા આપ નીચે આપેલ એકમના નામ પર ટચ કરી આપેલ એકમની ઓનલાઈન-ઓફલાઈન ક્વિઝ આપો. અને પોતાની પ્રગતિ અને કચાશથી માહિતગાર થાઓ. તેમજ નબળા વિષય અને એકમ તરફ વધારે ધ્યાન આપવા માટે આ ક્વિઝ અવશ્ય આપો.

          બાલમિત્રો, આપ નીચે આપેલ લિંક પર ટચ કરી આપેલ એકમની ઓનલાઈન ક્વિઝ આપો અને સ્વ-મૂલ્યાંકન કરો. તેમજ પોતાની પ્રગતિ અને કચાશથી માહિતગાર થાઓ.

ઓનલાઇન-ઓફલાઈન : ક્વિઝ  ધોરણ-4, વિષય– આસપાસ    

Friday, April 9, 2021

Online-Offline: Quiz Std-3, Subject - Around

 

ઓનલાઇન-ઓફલાઈન:ક્વિઝ ધોરણ-3,વિષય– આસપાસ

Online-Offline:Quiz Std-3, Subject - Around   

 નમસ્કાર બાલમિત્રો, ‘શાળા બંધ છે પરંતુ શિક્ષણ નહિ’ – એટલે જ બાળકો આપ ઘેર બેઠાં-બેઠાં તમે જે શીખ્યા છો તેનું મૂલ્યાંકન કરવા આપ નીચે આપેલ એકમના નામ પર ટચ કરી આપેલ એકમની ઓનલાઈન-ઓફલાઈન ક્વિઝ આપો. અને પોતાની પ્રગતિ અને કચાશથી માહિતગાર થાઓ. તેમજ નબળા વિષય અને એકમ તરફ વધારે ધ્યાન આપવા માટે આ ક્વિઝ અવશ્ય આપો.

          બાલમિત્રો, આપ નીચે આપેલ લિંક પર ટચ કરી આપેલ એકમની ઓનલાઈન ક્વિઝ આપો અને સ્વ-મૂલ્યાંકન કરો. તેમજ પોતાની પ્રગતિ અને કચાશથી માહિતગાર થાઓ.

ઓનલાઇન-ઓફલાઈન : ક્વિઝ  ધોરણ-3, વિષય– આસપાસ    

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર - કરમશી વી. કણઝરીયા