Welcome

હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરું છું, જેમાં વિદ્યાર્થી શીખે છે. .

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને શાળાને લગતું સાહિત્ય, ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી તમામ સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Showing posts with label STD : 9 TO 12. Show all posts
Showing posts with label STD : 9 TO 12. Show all posts

Sunday, April 4, 2021

ધોરણ 10 - "પરિણામ સુધારણા" અંતર્ગત સાહિત્ય નિર્માણ

"પરિણામ સુધારણા"  અંતર્ગત સાહિત્ય નિર્માણ

ધોરણ 10 માટે મુખ્ય ચાર વિષયનું સાહિત્ય નિર્માણ - જિલ્લા શિક્ષણાધિકારી, મહેસાણા 

       જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, મહેસાણા દ્વારા ધોરણ-10 ના બાળકો માટે મુખ્ય ચાર વિષયનું સાહિત્ય પ્રસિદ્ધ કરવામાં આવું છે. જે ધોરણ -10 ના બાળકોને ખુબ ઉપયોગી થશે. આ સાહિત્ય ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંકનો ઉપયોગ કરો.


Saturday, April 3, 2021

ધોરણ - 12, વિજ્ઞાન પ્રવાહ, આદર્શ પ્રશ્નબેંક : 2021

 ધોરણ - 12, વિજ્ઞાન પ્રવાહ, આદર્શ પ્રશ્નબેંક : 2021

પ્રકાશન :

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડ અને 

જિલ્લા શાળાકીય પરીક્ષા સમિતિ, વલસાડ  

            NCERT ના નવા પાઠ્યપુસ્તક તેમજ 30 % ઘટાડેલ અભ્યાસક્રમના હેતુલક્ષી પ્રશ્નોના જવાબો સહિત તેમજ બોર્ડના નવા પ્રશ્નપત્ર પરિરૂપ આધારિત 


જીવ વિજ્ઞાન              :  ડાઉનલોડ કરો 

ગણિત વિજ્ઞાન          :  ડાઉનલોડ કરો 

અંગ્રેજી વિજ્ઞાન          :  ડાઉનલોડ કરો 

ભૌતિક વિજ્ઞાન          :  ડાઉનલોડ કરો 

રસાયણ વિજ્ઞાન        :  ડાઉનલોડ કરો 


ધોરણ - 12, સામાન્ય પ્રવાહ, આદર્શ પ્રશ્નબેંક : 2021

ધોરણ - 12, સામાન્ય પ્રવાહ, આદર્શ પ્રશ્નબેંક : 2021

પ્રકાશન :

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડ અને 

જિલ્લા શાળાકીય પરીક્ષા સમિતિ, વલસાડ  

            NCERT ના નવા પાઠ્યપુસ્તક તેમજ 30 % ઘટાડેલ અભ્યાસક્રમના હેતુલક્ષી પ્રશ્નોના જવાબો સહિત તેમજ બોર્ડના નવા પ્રશ્નપત્ર પરિરૂપ આધારિત 



ધોરણ - 10 આદર્શ પ્રશ્નબેંક -જિલ્લા શિક્ષણાધિકારી, વલસાડ

ધોરણ - ૧૦  આદર્શ પ્રશ્નબેંક : 2021

પ્રકાશન :

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડ અને 

જિલ્લા શાળાકીય પરીક્ષા સમિતિ, વલસાડ  

            NCERT ના નવા પાઠ્યપુસ્તક તેમજ 30 % ઘટાડેલ અભ્યાસક્રમના હેતુલક્ષી પ્રશ્નોના જવાબો સહિત તેમજ બોર્ડના નવા પ્રશ્નપત્ર પરિરૂપ આધારિત 

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર - કરમશી વી. કણઝરીયા