Welcome

હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરું છું, જેમાં વિદ્યાર્થી શીખે છે. .

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને શાળાને લગતું સાહિત્ય, ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી તમામ સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Showing posts with label Gyanpath work. Show all posts
Showing posts with label Gyanpath work. Show all posts

Friday, July 16, 2021

'જ્ઞાનપથ' વર્કશીટ - નિર્માણ : કરમશી કણઝરીયા

'જ્ઞાનપથ' વર્કશીટ 
Gyanpath worksheet
        ધોરણ ૩ થી ૫ ના બાળકો કોરોના કાળમાં પ્રવૃત્તિ સાથે શિક્ષણ મેળવે એ માટે મેં 'જ્ઞાનપથ' નામની ધોરણ ૩ થી ૫ માટે પ્રવૃત્તિ વર્કશીટ બનાવી છે, જેમાં દરેક ધોરણની વર્કશીટમાં ૨૦-૨૦ પ્રવૃતિનો સમાવેશ કરેલ છે. આ જ્ઞાનપથ વર્કશીટના માધ્યમથી બાળકો સરળતાથી પ્રવૃત્તિ સાથે શિક્ષણ મેળવેશે અને પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે છે તથા  પ્રવૃતિનો આનંદ પણ માણશે. જે ધોરણ દીઠ નીચે મુજબ  છે.
નિર્માણ - કરમશી કણઝરીયા
ધોરણ ૩ થી ૫  
તરવાડિયા વજા પ્રાથમિક શાળા 

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર - કરમશી વી. કણઝરીયા