Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

SHIKSHAN SAURABH

              બાળમિત્રો,  આપેલ મટેરિયલ્સ શિક્ષણ સૌરભ દ્વારા બનવવામાં આવ્યું છે, જેની મદદથી બાળકો ગુજરાત, ભારત, અને વિશ્વનું સામાન્યજ્ઞાન મેળવી શકશે. આં ઉપરાંત ભારતનું બંધારણ, ગુજરાતના જિલ્લાઓનો પરિચય, દિન વિશેષ, ગુજરાતી વ્યાકરણ, કમ્પ્યુટરજ્ઞાન, બેઝિક ગણિત અને મનોવિજ્ઞાન જેવા વિષયોનું જ્ઞાન સરળતાથી મેળવી શકશે. તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આ બુકો ઉપયોગી બનશે. આમ, બાળકને સામાન્યજ્ઞાન માટે તથા શિક્ષણમાં આ બુકો ખૂબ જ ઉપયોગી બનશે એવી આશા રાખું છું. જય માતાજી.









No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર