Welcome

હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરું છું, જેમાં વિદ્યાર્થી શીખે છે. .

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને શાળાને લગતું સાહિત્ય, ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી તમામ સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

BHASHADEEP


નમસ્કાર, 

       બાળકોને વર્તમાન સમયમાં નવીન બાબતોથી માહિતગાર કરવા તેમજ નવીન બાબતો વિષે પોતાની જાતે જ નવું-નવું વિચારે – જાણે તેવી પ્રેરણા આપવા માટે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ ‘ભાષાદીપ’ બુક ખૂબ જ ઉપયોગી બનશે. આ બુક સોફ્ટકોપીમાં મેળવવા માટે આપ જે ધોરણની ઈમેજ ઉપર ટચ કરતાની સાથે જ સરળતાથી મેળવી શકશો.

 



 

No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર