Welcome

હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરું છું, જેમાં વિદ્યાર્થી શીખે છે. .

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને શાળાને લગતું સાહિત્ય, ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી તમામ સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Friday, October 9, 2026

ONLINE QUIZ PDF

   ધોરણ ૩ થી ૫ ની ઓનલાઈન ક્વિઝ PDF ફાઈલ


     

૧.  ગુજરાતી    :        પ્રથમ સત્ર       બીજું સત્ર 

૨.  ગણિત       :        પ્રથમ સત્ર       બીજું સત્ર 

૩.  પર્યાવરણ  :        પ્રથમ સત્ર       બીજું સત્ર 





૧.  ગુજરાતી    :        પ્રથમ સત્ર      બીજું સત્ર

 ૨.  ગણિત       :        પ્રથમ સત્ર       બીજું સત્ર 

૩.  પર્યાવરણ    :        પ્રથમ સત્ર       બીજું સત્ર 





૧.  ગુજરાતી    :        પ્રથમ સત્ર        બીજું સત્ર 

  ૨.  ગણિત     :        પ્રથમ સત્ર        બીજું સત્ર 

૩.  પર્યાવરણ  :        પ્રથમ સત્ર        બીજું સત્ર 



    

 ગણિત ક્વિઝ ગેમ

 ધોરણ ૩ થી ૫ 

Thursday, October 8, 2026

HOME LEARNING VIDEO PDF

       

નમસ્કાર, બાલમિત્રો :   ધોરણ 1 થી 5 ના પ્રથમ અને બીજા સત્રના તમામ વિષયના હોમ લર્નિંગ વિડીયો જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.



ધો-1 થી 5 ના તમામ હોમ લર્નિંગ વિડીયો




ધો-3 થી 5 ના તમામ હોમ લર્નિંગ વિડીયો

જ્ઞાનપથ વર્કશીટ ધો 3 થી 5 -KK

 'જ્ઞાનપથ' વર્કશીટ 

Gyanpath worksheet
        ધોરણ ૩ થી ૫ ના બાળકો કોરોના કાળમાં પ્રવૃત્તિ સાથે શિક્ષણ મેળવે એ માટે મેં 'જ્ઞાનપથ' નામની ધોરણ ૩ થી ૫ માટે પ્રવૃત્તિ વર્કશીટ બનાવી છે, જેમાં દરેક ધોરણની વર્કશીટમાં ૨૦-૨૦ પ્રવૃતિનો સમાવેશ કરેલ છે. આ જ્ઞાનપથ વર્કશીટના માધ્યમથી બાળકો સરળતાથી પ્રવૃત્તિ સાથે શિક્ષણ મેળવેશે અને પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે છે તથા  પ્રવૃતિનો આનંદ પણ માણશે. જે ધોરણ દીઠ નીચે મુજબ  છે.
નિર્માણ - કરમશી કણઝરીયા
ધોરણ ૩ થી ૫  
તરવાડિયા વજા પ્રાથમિક શાળા 

EDUWORLD-MAGAZINE

















ઓફલાઈન ક્વીઝ ,આસપાસ: ધો ૪ અને ૩ બીજું સત્ર

             બાલમિત્રો, ધોરણ - 4નાં આસપાસ  વિષયના બીજા સત્રના બધા જ એકમની ઓફલાઈન ટેસ્ટ આપો અને સ્વ-મૂલ્યાંકન કરી પોતાની પ્રગતિ અને કચાશથી વાકેફ થઇ યોગ્ય મહેનત કરો. આશા રાખું છું કે આ ક્વિઝ તમને ગમશે અને અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ થશે.


 

આસપાસ બીજું સત્ર

૧૩. નદીની સફર 

૧૪. રાજુનું ખેતર 

૧૫. બજારથી ઘર સુધી

૧૬. કામનો મહિનો 

૧૭. તેજલ અમદાવાદમાં 

૧૮. ગામ-ગામનાં પાણી 

૧૯. સાથે જમીએ 

૨૦. ખોરાક અને મજા 

૨૧. જગત મારા ઘરમાં 

૨૨. પટોળાં

૨૩. દેશ-પરદેશ 

૨૪. મસાલેદાર કોયડા 

                                        ૨૫. મારો જિલ્લો 




                     બાલમિત્રો, ધોરણ - 3નાં આસપાસ  વિષયના બીજા સત્રના બધા જ એકમની ઓફલાઈન ટેસ્ટ આપો અને સ્વ-મૂલ્યાંકન કરી પોતાની પ્રગતિ અને કચાશથી વાકેફ થઇ યોગ્ય મહેનત કરો. આશા રાખું છું કે આ ક્વિઝ તમને ગમશે અને અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ થશે.

આસપાસ  બીજું સત્ર

૧૩.  આપણી લાગણીઓની ભાગીદારી ! 

૧૪.  આપણો ખોરાક 

૧૫.  માટીની મજા 

૧૬.  મારું ઘર 

૧૭.  પત્રનો પ્રવાસ 

૧૮.  રમતાં-રમતાં 

૧૯.  આપણા સાથી 

૨૦.  કેટલા રે કેટલા ?

૨૧.  પાણી  બચાવીએ 

૨૨.  ડાબું-જમણું 

૨૩.  સુંદર કપડાં 

૨૪.  જીવનનું જાળું 

૨૫.  મારો તાલુકો 

Sunday, October 4, 2026

હું બનું વિશ્વમાનવી ભાગ ૧ થી ૩ - GCERT

  નમસ્કાર,

              ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા બાળકોના સામાન્યજ્ઞાનમાં વધારો થાય એ માટે ‘હું બનું વિશ્વ માનવી’ નામની બુકના ત્રણ ભાગ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તે આપણી શાળાના પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે. જો કદાચ જે શાળામાં આ ઉપલબ્ધ ન હોય અને બાળકને તે વાંચવા હોય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામા માટે મેળવવા નીચે આપેલ ચિત્ર કે તેની નીચે લખેલ જે તે ભાગ ઉપર ક્લિક કરીને સરળતાથી સોફ્ટકોપીમાં મેળવી શકશો. જય મહાકાલી


















Thursday, September 24, 2026

જ્ઞાનધારા ગુજરાતી બુક ધો- ૩ થી ૫

 ધોરણ ૩ થી ૫ નાં બાળકો માટે ગુજરાતી વિષયમાં પાઠ ૧ થી ૪ નાં પુનરાવર્તન માટે ઉપયોગી ઈ બુક ડાઉનલોડ કરો.

 ૧. જ્ઞાન ધારા ઈ બુક ધોરણ - ૩ ડાઉનલોડ કરો.

 ૨. જ્ઞાન ધારા ઈ બુક ધોરણ - ૪ ડાઉનલોડ કરો.

 ૩. જ્ઞાન ધારા ઈ બુક ધોરણ - ૫ ડાઉનલોડ કરો.


Tuesday, June 9, 2026

 Tet-1 ની પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી જુના પ્રશ્નપત્રો મેળવવા નીચે આપેલ લિંક પર ટચ કરો.

Tet-1 જુના પ્રશ્નપત્રો વર્ષ -૨૦૧૨ થી૨૦૧૮
Tet-1 પ્રશ્નપત્ર - વર્ષ- ૨૦૧૨
Tet-1 પ્રશ્નપત્ર - વર્ષ- ૨૦૧૪
Tet-1 પ્રશ્નપત્ર - વર્ષ- ૨૦૧૫
Tet-1 પ્રશ્નપત્ર - વર્ષ- ૨૦૧૮

Sunday, May 31, 2026

TET-1 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે ઉપયોગી ઓનલાઈન ટેસ્ટ -2026

 TET-1 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે ઉપયોગી ઓનલાઈન ટેસ્ટ -2026

ટેસ્ટ આપવા માટે નીચે આપેલ લિંક પર ટચ કરો.


TET-1 - ઓનલાઈન ટેસ્ટ -2026


Wednesday, May 6, 2026

ધોરણ - 10 નું રિઝલ્ટ જાહેર

 ધોરણ - 10 નું રિઝલ્ટ જોવા માટે નીચે આપેલ View your Results પર ટચ કરો.

View your Results

Monday, May 4, 2026

ધોરણ - 12 નું રિઝલ્ટ જાહેર

 ધોરણ - 12 નું રિઝલ્ટ જોવા માટે નીચે આપેલ View your Results પર ટચ કરો.

View your Results

Wednesday, February 11, 2026

Sunday, February 8, 2026

એકલવ્ય (ધોરણ-5) પરીક્ષાની તૈયારી માટેનું તમામ સાહિત્ય

 એકલવ્ય (ધોરણ-5) પરીક્ષાની તૈયારી માટેનું તમામ સાહિત્ય

આ પરીક્ષા ધોરણ -5 ના ST બાળકો આપી શકે છે.


એકલવ્ય પરીક્ષાની તૈયારી કરવા માટેની - ઇ બુક - કરમશી કણઝરીયા - ડાઉનલોડ કરો.

1.  એકલવ્ય નમુનાનું પ્રશ્નપત્ર-1- ડાઉનલોડ કરો.

2.  એકલવ્ય નમુનાનું પ્રશ્નપત્ર-2- ડાઉનલોડ કરો.

3.  એકલવ્ય નમુનાનું પ્રશ્નપત્ર-3- ડાઉનલોડ કરો.

PSE ધોરણ -6 ના બાળકો માટે ઉપયોગી તમામ સાહિત્ય

 PSE  (પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામ) ની  પૂર્વ તૈયારી માટે ખૂબ જ ઉપયોગી સાહિત્ય

આ પરીક્ષા ધોરણ - 6 ના બાળકો આપી શકે છે.

ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા લેવાયેલ PSE પરીક્ષાના તમામ પેપરો નીચે આપેલ છે.

1.  PSE બોર્ડ પ્રશ્નપત્ર - 2018

2.  PSE બોર્ડ પ્રશ્નપત્ર - 2019

3.  PSE બોર્ડ પ્રશ્નપત્ર - 2020

4.  PSE બોર્ડ પ્રશ્નપત્ર - 2022

5.  PSE બોર્ડ પ્રશ્નપત્ર - 2024


PSE - ઇ બુક પ્રથમ આવૃત્તિ - ડાઉનલોડ કરો.

PSE - ઇ બુક બીજી આવૃત્તિ - ડાઉનલોડ કરો.


Saturday, February 7, 2026

NMMS પરીક્ષા માટે ( ધોરણ-8 ) નું તમામ સાહિત્ય

 NMMS  ધોરણ-8 ) પરીક્ષાની  પૂર્વ તૈયારી માટે ખૂબ જ ઉપયોગી સાહિત્ય

આ પરીક્ષા ધોરણ - 8 ના બાળકો આપી શકે છે.

ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા લેવાયેલ NMMS પરીક્ષાના તમામ પેપરો નીચે આપેલ છે.

1.  બોર્ડ પેપર    વર્ષ - 2011

2.  બોર્ડ પેપર    વર્ષ - 2012

3.  બોર્ડ પેપર    વર્ષ - 2013

4.  બોર્ડ પેપર    વર્ષ - 2014

5.  બોર્ડ પેપર    વર્ષ - 2015

6.  બોર્ડ પેપર    વર્ષ - 2016

7.  બોર્ડ પેપર    વર્ષ - 2017

8.  બોર્ડ પેપર    વર્ષ - 2018

9.  બોર્ડ પેપર    વર્ષ - 2019

10.  બોર્ડ પેપર    વર્ષ - 2021

11.  બોર્ડ પેપર    વર્ષ - 2022-23

12.  બોર્ડ પેપર    વર્ષ - 2023-24

13.  બોર્ડ પેપર    વર્ષ - 2025-26



NMMS (પંચામૃત પેપરસેટ) જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ દ્વારા પ્રકાશિત ઈ-બુક     - ડાઉનલોડ કરો

NMMS માર્ગદર્શિકા - નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા પ્રકાશિત ઈ - બુક - ડાઉનલોડ કરો.

વિશિષ્ટ કૌશલ્ય સજ્જતા - નગર પ્રાથમિક સમિતિ અમદાવાદ દ્વારા પ્રકાશિત ઈ - બુક - ડાઉનલોડ કરો.


NMMS જાહેરનામું વર્ષ - 2026-27

NMMS જાહેરનામું વર્ષ -2022

NMMS જાહેરનામું વર્ષ -2024-25





CGMS - જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ, ધોરણ-8, તમામ સાહિત્ય

CGMS - જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ (ધોરણ - 8) ની પૂર્વતૈયારી માટે ખૂબ જ ઉપયોગી સાહિત્ય

આ પરીક્ષા ધોરણ - 8 ના બાળકો આપી શકે છે.

ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા લેવાયેલ CGMS પરીક્ષાના તમામ પેપરો નીચે આપેલ છે.

1.  બોર્ડ પ્રશ્નપત્ર   વર્ષ - 2023

2.  બોર્ડ પ્રશ્નપત્ર   વર્ષ - 2024

3.  બોર્ડ પ્રશ્નપત્ર   વર્ષ - 2025



સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણ સમિતિ, સુરેન્દ્રનગર દ્વારા પ્રકાશિત ઈ-બુક   -   ડાઉનલોડ કરો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વધઈ, જિ. ડાંગ દ્વારા પ્રકાશિત ઈ-બુક   -  ડાઉનલોડ કરો


જ્ઞાન સાધના પરીક્ષા જાહેરનામું - 25/1/2024

જ્ઞાન સાધના પરીક્ષા જાહેરનામું - 24/2/2025



CET - (જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ) ધોરણ-5, તમામ સાહિત્ય

      જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ (ધોરણ - 5) (CET - કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) ની પૂર્વ તૈયારી માટે ખૂબ જ ઉપયોગી સાહિત્ય

આ પરીક્ષા ધોરણ - 5 ના બાળકો આપી શકે છે.

ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા લેવાયેલ CET પરીક્ષાના તમામ પેપરો નીચે આપેલ છે.

1.  બોર્ડ પેપર    વર્ષ - 2023

2.  બોર્ડ પેપર    વર્ષ - 2024

3.  બોર્ડ પેપર    વર્ષ - 2025

4.  બોર્ડ પેપર    વર્ષ - 2026


GCERT દ્વારા તૈયાર કરવામાં આવેલ મહાવરા માટેના પ્રશ્નપત્રો સેટ- A થી F નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરો.

CET SET - A      ડાઉનલોડ કરો

CET SET - B      ડાઉનલોડ કરો

CET SET - C      ડાઉનલોડ કરો

CET SET - D      ડાઉનલોડ કરો

CET SET - E      ડાઉનલોડ કરો

CET SET - F      ડાઉનલોડ કરો

GCERT દ્વારા તૈયાર કરવામાં આવેલ નમૂનારૂપ પ્રશ્નબેંક ડાઉનલોડ કરવા નીચે આપેલ ધોરણ પર ક્લિક કરો.

ગુજરાતી       

  ધોરણ - 3       ધોરણ - 4       ધોરણ - 5

પર્યાવરણ    

  ધોરણ - 3       ધોરણ - 4       ધોરણ - 5

ગણિત          

  ધોરણ - 3       ધોરણ - 4       ધોરણ - 5

હિન્દી

  ધોરણ - 3 થી 5

અંગ્રેજી

  ધોરણ - 3 થી 5


સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણ સમિતિ, સુરેન્દ્રનગર દ્વારા પ્રકાશિત ઈ-બુક     - ડાઉનલોડ કરો.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વધઈ, જિ. ડાંગ દ્વારા પ્રકાશિત ઈ-બુક     - ડાઉનલોડ કરો

BRC ભવન ગળતેશ્વર જિલ્લો -ખેડા દ્વારા પ્રકાશિત ઈ- બુક     - ડાઉનલોડ કરો.


CET (કોમન પ્રવેશ પરીક્ષા) 2024-25જાહેરનામું

CET (કોમન પ્રવેશ પરીક્ષા) 2025-26 જાહેરનામું

CET (કોમન પ્રવેશ પરીક્ષા) 2026-27 જાહેરનામું



CET ની તારીખ જાહેર કરવા બાબત -31/10/2024

CET ની તારીખ જાહેર કરવા બાબત -05/02/2025


Tuesday, July 29, 2025

Teacher Edition First Semester (Year 2025-26)

 Teacher Edition First Semester (Year 2025-26)

ધોરણ ૩ થી ૮ ની (નવી) શિક્ષક આવૃત્તિ વર્ષ ૨૦૨૫-૨૬ની ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

ડાઉનલોડ કરો.

Thursday, May 15, 2025

શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર 25-26.pdf

શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો મોકલવા બાબત.

શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર 2025-26.pdf

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર - કરમશી વી. કણઝરીયા