Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Sunday, February 28, 2021

General Knowledge : Subject- computer Topic - Microsoft Excel

 Education Saurabh: General Knowledge

                 Our topic today is computer

General knowledge is very necessary in everyone's life, here is my small attempt to convey general knowledge to you through various topics of general knowledge. I hope that this little effort of common sense will be useful to you in your daily life as well as in competitive exams. So if you want to read such various topics of general knowledge every day, keep visiting the blog 'Karamshi Kanzariya'.

Subject- computer

Topic - Microsoft excel

શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન 

                 આજનો આપણો ટોપિક છે – કોમ્પ્યુટર 

      દરેક વ્યક્તિના જીવનમાં સામાન્યજ્ઞાન ખુબ જ જરૂરી છે, અહીં સામાન્યજ્ઞાનના વિવિધ ટોપિકો દ્વારા સામાન્યજ્ઞાન તમારા સુધી પહોચાડવાનો મારો નાનકડો પ્રયાસ છે. આશા રાખું છું કે સામાન્યજ્ઞાનનો આ મારો નાનકડો પ્રયાસ તમને તમારા દૈનિક જીવનમાં તેમજ  સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે સામાન્ય જ્ઞાનના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેજો.. 

વિષય -  કોમ્પ્યુટર       

ટોપિક –  માઈક્રોસોફ્ટ એક્સલ

*    Excel ના પેજને શું કહે છે? - Worksheet / Sheet

*    એક વર્કશીટમાં કુલ કેટલી કોલમ હોય છે? - 256

*    Excel માં કુલ કેટલી Row હોય છે? - 65536

*    Excel માં આડી હરોળને શું કહે છે? - Row

*    Excel માં Row ની ડીફોલ્ટ Height કેટલી હોય છે? - 12.75

*    Row ની Height કેટલા સુધી સેટ કરી શકાય છે? - 409

*    Excel માં ઊભી હરોળને શું કહે છે? - Column

*    Excel માં Column ની ડીફોલ્ટ Width કેટલી હોય છે? - 8.43

*    Column ની Width કેટલા સુધી સેટ કરી શકાય છે? - 255

*    Excel માં કોઈપણ ફોર્મ્યુલાની શરૂઆતમાં કયું ચિહ્ન મુકાય છે? -  =

*    Excel માં એક કરતા વધારે Cell સિલેક્ટ કરવા માટે કઈ વપરાય છે? - Shift

*    Excel માં આપેલ Cell નો સરવાળો કરવા કયું સૂત્ર વપરાય છે? -  =Sum

*    જે લાઈન પર હોઈએ તેના પ્રથમ Cell પર જવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે? - Home

*  ગમે તે લાઇન પરથી સીધા જ પ્રથમ Cell પર જવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે?-Ctrl + Home

*    Copy કમાન્ડની શોર્ટ કી કઈ છે? - Ctrl + C

*    Excel માં વધુમાં વધુ કેટલા ટકા સુધી Zoom કરી શકાય છે? - 400

*    Excel માં સરવાળાના સિમ્બોલ માટે કયો શબ્દ વપરાય છે? - સિગ્મા

*    એક બુકમાં ડીફોલ્ટ કેટલી Sheet હોય છે? - 3 Sheet

*    એક Sheetમાં કેટલા Cell હોય છે? - 1,67,77,216

*    Cut કમાન્ડની શોર્ટ કી કઈ છે? - Ctrl + X

*    Paste કમાન્ડની શોર્ટ કી કઈ છે? - Ctrl + V

*    ક્યાં કમાન્ડની મદદથી Find કરેલ Word ની જગ્યાએ નવો Word બદલી શકાય છે? - Replace

*    File મેનુ Open કરવા માટેની શોર્ટ કી કઈ છે? - Alt + F

*    Excel માં Hyperlink ની શોર્ટ કઈ કઈ છે? - Ctrl + K

*    Excel માં કેટલા પ્રકારના ગ્રાફ દોરી શકાય છે? - 14

*    Save કમાન્ડની શોર્ટ કી કઈ છે? - Ctrl + S

*    Excel બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે? - સ્પ્રેડશીટ

*    Excel માં બનાવેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે? - .xls

*    Excel માં ફોર્મ્યુલાબાર કુલ કેટલા ભાગમાં વહેંચાયેલ છે? - 3

*    Excel માં એક શબ્દ કે વાક્ય સાથે બીજી ફાઈલનું જોડાણ કરવાની પ્રક્રિયા ક્યા નામથી ઓળખાય છે? - Hyperlink

*    Excel માંકોઈપણ મેનુ કી બોર્ડથી એક્ટીવેટ કરવા કઈ કી નો ઉપયોગ થાય છે? - ALT

* Excel માં કોઈ પણ નિર્ણાયક સ્થિતમાં ફંક્શનનો ઉપયોગ કરવા ક્યા ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે? - IF

*    Excel માં સૌથી ઉપરના ભાગમાં આવેલી પટ્ટીને ક્યા નામથી ઓળખવામાં આવે છે? - ટાઈટલબાર

*    Excelની એક વર્કબુકમાં કુલ કેટલા મેનુનો સમાવેશ થાય છે? - 9

*   Excel માં લખાણ કે ઈમેજને ઓછામાં ઓછુ કેટલા ટકા સુધી Zoom કરી શકાય છે? - 10

*    Excelમાં સેલને સિલેક્ટ કરવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે? - + (પ્લસ)

*    Excel માં ફોર્મ્યુલાબારમાં ડાબી બાજુના ભાગને ક્યા નામથી ઓળખવામાં આવે છે? - એડ્રેસબાર / સેલએડ્રેસ

*    Excel માં એક શીટમાં છેલ્લી કોલમનું નામ શું હોય છે? - IV

*    એક્સેલમાં પ્રિન્ટિંગ માટે ડિફોલ્ટ પેજ સેટઅપ કયું હોય છે? - પોર્ટ્રેટ

* જુદી-જુદી શીટમાંથી એક શીટમાં ડેટા મેળવવો હોત તો તેને શું કહેવાય છે? - REPRESENTING

*    એક્સેલમાં છેલ્લે કરેલી કોઈ ક્રિયાને રીપીટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? - F4

*    એક્સેલમાં બાય ડિફોલ્ટ ચાર્ટનું લેબલ શું હોય છે? - CHART-1

*    કોનો કેટલો હિસ્સો છે તે ક્યા ચાર્ટ દ્વારા જાણી શકાય છે? - પાઈ ચાર્ટ

*    ડેટા અને સીરીઝ વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે કયો ચાર્ટ વપરાય છે? - LINE CHART

*    એક્સેલમાં ફોર્મ્યુલાને પ્રોટેક્ટ કરવા કઈ બાબતનો ઉપયોગ થાય છે? - LOCKED

*    એક્સેલમાં DATEનું ફોરમેટ કેવું હોય છે? - MM/DD/YY

*    એક્સેલમાં નવી વર્કશીટ ઉમેરવાની શોર્ટકટ કી કઈ છે? - SHIFT + F11

*    એક્સેલમાં કોઈ કોલમને હાઈડ કરવા ક્યા મેનુનો ઉપયોગ થાય છે? - ફોર્મેટ

*    એક્સેલમાં એક વર્કબુકમાં વધુમાં કેટલી શીટ ઉમેરી શકાય ? - 255

*    એક્સેલમાં શીટનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોય છે? - 31

*    એક્સેલમાં શીટનાં છેલ્લા સેલનું એડ્રેસ શું હોય છે? - IV65536

*    એક્સેલમાં શીટનાં પહેલા સેલનું એડ્રેસ શું હોય છે? - A1

*    એક્સેલમાં સિલેક્ટ કરેલા સેલને શું કહેવાય છે? - CELL RANGE

 

No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર