Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Saturday, March 13, 2021

Education Saurabh: Subject - Gujarati Topic - Use of dictionary

 Education Saurabh: Subject- Gujarati

        Our topic today is - how to use the dictionary

      Hello, I have made a small effort to convey Gujarati grammar to you through various topics of Gujarati grammar here. I hope that this small effort of mine will be useful to you in Gujarati language education as well as in competitive examinations. So if you want to read such various topics of Gujarati grammar every day, keep visiting the 'Karamshi Kanzariya' blog.

Subject - Gujarati

Topic - Use of dictionary

શિક્ષણ સૌરભ : વિષય- ગુજરાતી વ્યાકરણ 

        આજનો આપણો ટોપિક છે – શબ્દકોશનો ઉપયોગ કેવી રીતે કરવો

      નમસ્કાર, અહીં ગુજરાતી વ્યાકરણના વિવિધ ટોપિકો દ્વારા ગુજરાતી વ્યાકરણ  તમારા સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે મારો આ નાનકડો પ્રયાસ તમને ગુજરાતી ભાષા શિક્ષણમાં તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે ગુજરાતી વ્યાકરણના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેશો. 

વિષય -  ગુજરાતી  

ટોપિક –  શબ્દકોશનો ઉપયોગ


શબ્દકોશમાં શબ્દોને ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવેલા હોય છે તેથી શબ્દોનાં અર્થ જાણવા માટે શબ્દકોશઉપયોગી બને છે.

શબ્દકોશમાં.......

Ø શબ્દોને પ્રથમ બારાક્ષરી પ્રમાણે તેમજ કક્કાવારીનાં ક્રમમાં ગોઠવવામાં આવે છે.

-         બારાક્ષરીનો ક્રમ= , અં, અઃ, , આં, આઃ, , ઇં, :, , ઉં, :, , ઊં, :, , , એં, :.......

-         ઉદાહરણ: એકતા, ઇચ્છા, ઇંધણ, અપેક્ષા, ઉંદર, ઋષિ.

સાચો ક્રમ - અપેક્ષા, ઇચ્છા, ઇંધણ, ઉંદર, ઋષિ, એકતા.

 

-         કક્કાનોક્રમ= , ક્ષ,, , , , , , જ્ઞ,, , , , , , , ત્ર,, , , , , , , , , , , , , , શ્ર,, , .

-         ઉદાહરણ: શ્રવણ, શરણાઈ, સસલું, ,ત્રાડ, કમળ, ક્ષય, જ્ઞાન, જિજ્ઞાસા, ઝરખ.

સાચો ક્રમ કમલ, ક્ષય, જિજ્ઞાસા, જ્ઞાન, ઝરખ, ત્રાડ, શરણાઈ, શ્રવણ, સસલું.

 

-         શબ્દકોશમાં સૌથી પહેલા થી શરુ થતાં શબ્દો અને છેલ્લે થી શરુ થતાં શબ્દો આવશે.

-         ક્ષઅને નો જોડાક્ષર હોવાથી ક્ષથી શરુ થતાં શબ્દો નાં ક્રમમાં આવે છે.

-         જ્ઞઅને નો જોડાક્ષર હોવાથી જ્ઞથી શરુ થતાં શબ્દો નાં ક્રમમાં આવે છે.

 

-         શબ્દકોશમાં થી સુધીના અક્ષરો ક્રમમાં ગોઠવાય છે. ‘નો આવો ક્રમ નીચે પ્રમાણે થાય છે.

-         , કં, :, કા, કાં, કા:, કિ, કિં, કિ:, કી, કીં, કી:, કુ, કું, કુ:, કૂ, કૂં, કૂ:, કૃ, કે, કેં, કે:, કૈ, કૈં, કૈ:, કો, કોં, કો:, કૌ, કૌ:, ક્ર.....

ઉદાહરણ: કૌશલ, કૃષ્ણ, કિરણ, કરણ, કેતન, કુંતી, કુણાલ, કૈકેયી.

સાચો ક્રમ કરણ, કિરણ, કુણાલ, કુંતી, કૃષ્ણ, કેતન, કૈકેયી, કૌશલ.

 

-         શબ્દનો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધવું. દા.., વિષય, વિષમ, વિપદમાં વિસમાન છે. ‘અને માં આગળ આવે, આથી પહેલો શબ્દ વિપદ આવે. બાકીના બે શબ્દોમાં વિઅને સમાન છે. તેથી ત્રીજા અક્ષર અને માં આગળ આવે. આમ, આ શબ્દોનો ક્રમ આ પ્રમાણે આવે : વિપદ, વિષમ, વિષય.

 

-         જે-તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતાં જોડાક્ષરનો ક્રમ શરુ થાય છે. તેમાં જોડાનાર અક્ષરોના ક્રમ પણ કક્કા પ્રમાણે નક્કી થાય છે. જેમ કે, ‘સ્મિતઅને સ્થિરમાં સ્થિરપછી સ્મિતઆવે.

 

-         સ્વરોનો ક્રમ પણ બારાક્ષરીનાં ક્રમ પ્રમાણે નક્કી થાય છે.



No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર