Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Tuesday, April 6, 2021

ONLINE : STD- 4 MATHS, SEM-2

 બાલમિત્રો, ધોરણ - 4 ના ગણિત વિષયની ઓનલાઈન ટેસ્ટ આપો અને સ્વ-મૂલ્યાંકન કરી પોતાની પ્રગતિ અને કચાશથી વાકેફ થઇ યોગ્ય મહેનત કરો. આશા રાખું છું કે આ ક્વિઝ તમને ગમશે અને અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ થશે.

ગણિત બીજું સત્ર

૮.  ગાડું અને પૈડા 

૯.  અડધું અને પા 

૧૦. પેટર્નની રમત 

૧૧. ઘડિયા અને ભાગાકાર 

૧૨. કેટલું હલકું ? કેટલું ભારે ?

૧૩. ખેતર અને તેની ફરતે વાડ 

૧૪.  સ્માર્ટ ચાર્ટસ 

No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર