Education Saurabh: General Knowledge.
Today's topic is to get general knowledge about the constitution, to read various such general knowledge topics every day, you must visit Karamshi Kanzariya's blog.
Subject - Constitution of India
Topic - Our national symbols
શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન
આજનો આપણો ટોપિક છે બંધારણ, સામાન્ય જ્ઞાનના આવા દરરોજ વિવિધ ટોપિક વાંચવા માટે કરમશી કણઝરીયા બ્લોગની મુલાકાત અવશ્ય લેજો.
વિષય - ભારતીય બંધારણ
ટોપિક - આપણા રાષ્ટ્રીય પ્રતીકો ભાગ-1
§
ભારતનું
રાષ્ટ્રીય પંચાંગ ક્યા સંવત પર આધારિત છે?
જવાબ- શક સંવત
§
ભારતીય
રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ માસ કયો છે?
જવાબ- ચૈત્ર
§
શક સંવતની શરૂઆત
ક્યારથી થઇ હતી?
જવાબ- ઈ.સ.-78
§
ભારતીય
રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ દિવસ કયો છે?
જવાબ- 22 માર્ચ
§
રાષ્ટ્રીય ગીતને
સૌપ્રથમ કોના દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું હતું ?
જવાબ- યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા
§
ભારતીય
ધ્વજસંહિતામાં ક્યારે સુધારો કરવામાં આવ્યો?
જવાબ- 26 જાન્યુઆરી, 2002
§
વર્તમાન
રાષ્ટ્રધ્વજની ડિઝાઈન કોણે તૈયાર કરી હતી?
જવાબ- પિંગલી વેકૈયાએ
§
વર્તમાન
રાષ્ટ્રધ્વજને બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો?
જવાબ- 22 જુલાઈ,1947
§
ત્રિરંગાને ‘રાષ્ટ્રધ્વજ’ તરીકે ક્યા અધિવેશનમાં અપનાવવામાં આવ્યો?
જવાબ- લાહોર
§
ભારત સરકાર
દ્વારા ક્યારે શક સંવતને રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકારવામાં આવ્યો ?
જવાબ- 22 માર્ચ,1957
§
ભારતનું
રાષ્ટ્રીય પક્ષી કયું છે?
જવાબ- મોર, લેટિન નામ ‘પાવો ક્રિસ્ટેટસ’
§
ભારતનું
રાષ્ટ્રીય પ્રાણી કયું છે?
જવાબ- વાઘ, લેટિન નામ ‘પૈન્થરા ટાઈગ્રીસ લિન્નાયસ’
§
ભારતનું
રાષ્ટ્રીય ફૂલ કયું છે?
જવાબ- કમળ, લેટિન નામ ‘નૈલમ્બો ન્યૂસિપેરા ગાર્ટન’
§
ભારતનું
રાષ્ટ્રીય વૃક્ષ કયું છે?
જવાબ- વડ, લેટિન નામ ‘ફાઈકસ બેન્ઘાલેન્સિસ’
§
ભારતનું
રાષ્ટ્રીય ફળ કયું છે?
જવાબ- કેરી, લેટિન નામ ‘મેન્ગિફેરા ઇન્ડિકા’
§
ભારતનું
રાષ્ટ્રીય વિરાસત પશુ કયું છે?
જવાબ- હાથી
§
ભારતનું
રાષ્ટ્રીય પીણું કયું છે?
જવાબ- ચા
§
ભારતના
રાષ્ટ્રીય જળચરજીવ કયું છે?
જવાબ- ‘ડોલ્ફિન’
§
ભારતની
રાષ્ટ્રીય નદી કઈ છે?
જવાબ- ગંગા
§
ગંગા નદીને
રાષ્ટ્રીય નદી તરીકે ક્યારે જાહેર કરવામાં આવી?
જવાબ- 4 નવેમ્બર,2008
§
‘ડોલ્ફિન’ને રાષ્ટ્રીય જળચરજીવ ક્યારે જાહેર કરવામાં આવ્યું?
જવાબ- 5 ઓક્ટોબર,2009
§
હાથીને
રાષ્ટ્રીય વિરાસત પશુ ક્યારે જાહેર કરવામાં આવ્યું?
જવાબ- 22 ઓક્ટોબર,2010
No comments:
Post a Comment