Education Saurabh: General Knowledge
Our topic today is the Constitution.
General knowledge is very important in everyone's life, here is a small attempt to convey general knowledge to you through various topics of general knowledge. I hope that this little effort of common sense will be useful to you in your daily life as well as in competitive exams. So if you want to read such various topics of general knowledge every day, keep visiting the blog 'Karamshi Kanzaria'.
Subject - Constitution of India
Topic - Parliament
શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન
આજનો આપણો ટોપિક છે – બંધારણ.
દરેક વ્યક્તિના જીવનમાં સામાન્યજ્ઞાન ખુબ જ જરૂરી છે, અહીં સામાન્યજ્ઞાનના
વિવિધ ટોપિકો દ્વારા સામાન્યજ્ઞાન તમારી સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો
છે. આશા રાખું છું કે સામાન્યજ્ઞાનનો આ મારો નાનકડો પ્રયાસ તમને તમારા દૈનિક જીવનમાં
તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી
થશે. તેથી જો તમારે સામાન્ય જ્ઞાનના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા
હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેજો..
વિષય - ભારતીય બંધારણ
ટોપિક – સંસદ
જવાબ- અનુચ્છેદ-79
§ ભારતની સંસદ કુલ કેટલા ગૃહની બનેલી છે?
જવાબ- બે
§ સંસદના બે સત્રો વચ્ચે વધુમાં વધુ કેટલો સમયગાળો હોવો જોઈએ?
જવાબ- 6 માસ
§ સંસદના ક્યા ગૃહને ‘નીચલું ગૃહ’ કહેવામાં આવે છે?
જવાબ- લોકસભા
§ સંસદના ક્યા ગૃહને ‘ઉપલું ગૃહ’ કહેવામાં આવે છે?
જવાબ- રાજ્યસભા
§ બંધારણના ક્યા અનુચ્છેદમાં બંને ગૃહના કોરમની ચર્ચા કરવામાં આવી છે?
જવાબ- અનુચ્છેદ-100
§ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે?
જવાબ- લોકસભાના અધ્યક્ષ
§ ભારતની રાજય વ્યવસ્થામાં કારોબારી કોને આધીન રહીને કાર્ય
કરે છે?
જવાબ- ન્યાયપાલિકા
§ ભારતની સંસદનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું?
જવાબ- ઈ.સ.1927
§ ભારતના સંસદભવનનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું?
જવાબ- વાઈસરોય લોર્ડ ઈર્થીન
§ સંસદના કુલ કેટલા સત્રો છે?
જવાબ- ત્રણ
§ કોઈપણ વ્યક્તિ એક જ સમયે બંને ગૃહોનો સભ્ય બને તો તેણે કેટલા દિવસમાં કોઈપણ એક
ગૃહની બેઠક ખાલી કરવી પડે છે?
જવાબ- 10 દિવસ
§ કોઈપણ વ્યક્તિ રાજય વિધાનમંડળ અને સંસંદ એમ બંનેમાં ચૂંટાઈ
આવે તેણે કેટલા દિવસમાં કોઈપણ એક બેઠક ખાલી કરવી પડે છે?
જવાબ- 14 દિવસ
§ સંસદના ક્યાં ગૃહને ‘કાયમી ગૃહ’ કહે છે?
જવાબ- રાજ્યસભા
§ એક વર્ષમાં ઓછામાં ઓછી કેટલીવાર સંસદની બેઠક બોલાવવી જરૂરી
છે?
જવાબ- બે વાર
§ સંસદને જાણ કર્યા વગર સંસદ સભ્ય સળંગ કેટલા દિવસ સુધી
ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ થાય છે?
જવાબ- 60 દિવસ
§ કઈ પ્રથા વિશ્વની સંસદીય પ્રણાલીને ભારતની દેન છે?
જવાબ- શૂન્યકાળ (શરુઆત- ઈ.સ.1962)
§ 26 નવેમ્બર, 2014 થી રાજ્યસભામાં શૂન્યકાળનો સમય કેટલા વાગ્યાનો નક્કી
કરવામાં આવ્યો છે?
જવાબ- 11.00
§ 26 નવેમ્બર, 2014 થી રાજ્યસભામાં પ્રશ્નકાળનો સમય કેટલા વાગ્યાનો નક્કી
કરવામાં આવ્યો છે?
જવાબ- 12.00
§ સંસદના કુલ સભ્યોનો કેટલો ભાગ ‘કોરમ’ તરીકે ઓળખવામાં આવે છે?
જવાબ- 1/10
§ નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધનને ક્યાં
પ્રસ્તાવ તરીકે પસાર કરવામાં આવે છે?
જવાબ- ધન્યવાદ પ્રસ્તાવ
§ નાણાકીય ખરડો રજુ થયાના કેટલા દિવસમાં ગૃહમાં પસાર થઇ જવો
જરૂરી છે?
જવાબ- 75 દિવસ
§ કયો પ્રસ્તાવ બંને ગૃહોમાંથી પસાર ન થાય તો સરકારે
રાજીનામું આપી દેવું પડે છે?
જવાબ- ધન્યવાદ પ્રસ્તાવ
§ બંધારણના ક્યા અનુચ્છેદમાં બંને ગૃહની સંયુક્ત બેઠકની
જોગવાઈ કરેલી છે?
જવાબ- અનુચ્છેદ-108
§ બંધારણના ક્યા અનુચ્છેદમાં સંસદના સામાન્ય વિધેયક અંગેની
જોગવાઈ કરેલી છે?
જવાબ- અનુચ્છેદ-107
§ બંધારણના ક્યા અનુચ્છેદમાં કેન્દ્રના નાણાં ખરડાની જોગવાઈ કરેલી છે?
જવાબ- અનુચ્છેદ-110
§ ભારતના બંધારણનાં ક્યા અનુચ્છેદમાં સંસદ વિષે ચર્ચા કરવામાં આવી છે?

No comments:
Post a Comment