Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Tuesday, February 23, 2021

General Knowledge : Subject - Constitution of India Topic - various committees

 

Education Saurabh: General Knowledge

        Our topic today is the Constitution.

      General knowledge is very important in everyone's life, here I have made a small effort to convey general knowledge to you through various topics of general knowledge. I hope that this little effort of common sense will be useful to you in your daily life as well as in competitive exams. So if you want to read such general knowledge topics every day, keep visiting the 'Karamshi Kanzaria' blog.

Subject - Constitution of India

Topic - various committees

શિક્ષણ સૌરભ : સામાન્યજ્ઞાન

                 આજનો આપણો ટોપિક છે – બંધારણ.

      દરેક વ્યક્તિના જીવનમાં સામાન્યજ્ઞાન ખુબ જ જરૂરી છે, અહીં સામાન્યજ્ઞાનના વિવિધ ટોપિકો દ્વારા સામાન્યજ્ઞાન તમારા સુધી પહોચાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે સામાન્યજ્ઞાનનો આ મારો નાનકડો પ્રયાસ તમને તમારા દૈનિક જીવનમાં તેમજ  સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તેથી જો તમારે સામાન્ય જ્ઞાનના આવા વિવિધ ટોપિકો દરરોજ વાંચવા હોય તો ‘કરમશી કણઝરીયા’ બ્લોગની મુલાકાત લેતા રહેશો. 

વિષય -  ભારતીય બંધારણ      

ટોપિક – વિવિધ સમિતિ

ü સંયુક્ત પ્રવર સમિતિમાં કુલ કેટલા સભ્ય હોય છે?

જવાબ45

ü સંસદમાં બંને ગૃહોની થઇ કુલ કેટલી સ્થાયી સમિતિઓ છે?

જવાબ45

ü સંસદમાં કુલ કેટલી વિભાગીય સ્થાયી સમિતિઓ છે?

જવાબ24

ü સંસદની કઈ સમિતિ કાયદાઓ પર વિચાર-વિમર્શ કરવાનું કાર્ય કરે છે?

જવાબપ્રવર સમિતિ

ü સંસદની કઈ સમિતિને ત્રીજા ગૃહનો દરજ્જો આપવામાં આવ્યો છે?

જવાબઅંદાજ સમિતિ (પ્રાક્કલન)

ü સંસદની કઈ સમિતિમાં સૌથી વધુ સભ્યો હોય છે?

જવાબઅંદાજ સમિતિ (પ્રાક્કલન)

ü ભારતીય સંસદની સૌથી મોટી સમિતિ કઈ છે?

જવાબઅંદાજ સમિતિ (પ્રાક્કલન)

ü અંદાજ સમિતિની સભ્ય સંખ્યા કુલ કેટલી હોય છે?

જવાબ30

ü મહિલા સશક્તિકરણ સમિતિની સભ્ય સંખ્યા કુલ કેટલી હોય છે?

જવાબ30

ü વિજ્ઞાન અને ટેકનોલોજી સમિતિનાં કુલ કેટલા સભ્ય હોય છે?

જવાબ22

ü અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ સમિતિનમાં કુલ કેટલા સભ્ય હોય છે?

જવાબ30 

ü સાર્વજનિક ઉપક્રમ સમિતિનો અધ્યક્ષ ફરજિયાત ક્યા ગૃહનો સભ્ય હોવો જરૂરી છે?

જવાબલોકસભા

ü અંદાજ સમિતિના બધાજ સભ્યો ક્યા ગૃહના હોય છે?

જવાબલોકસભા

ü ભારતમાં નવી સંસદીય સમિતિ પ્રણાલીની શરૂઆત ક્યારે થઇ?

જવાબ..1991

ü ભારતમાં સૌપ્રથમ લોકલેખા સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી

    જવાબ..1921

ü લોકલેખા સમિતિની મુદત કેટલી હોય છે?

જવાબ1 વર્ષ

ü કઈ સંસદીય સમિતિને અંદાજ સમિતિની બહેનકહે છે?

જવાબલોકલેખા સમિતિ

ü સંસદમાં ક્યારથી મહિલા સશક્તિકરણ સમિતિની રચના કરવામાં આવે છે?

જવાબ..1997

ü લોકલેખા સમિતિમાં કેટલા સભ્યો લોકસભાના હોય છે?

જવાબ15

ü લોકલેખા સમિતિમાં કેટલા સભ્યો રાજ્યસભાના હોય છે?

જવાબ7

ü કઈ સમિતિનો અધ્યક્ષ વિપક્ષનો કોઈ નેતા બને છે?

જવાબલોકલેખા સમિતિ

ü ગેર-સરકારી ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?

જવાબલોકસભાના ઉપાધ્યક્ષ

ü સાર્વજનિક ઉપક્રમ સમિતિની સૌપ્રથમ રચના ક્યારે કરવામાં આવી હતી?

    જવાબ..1964

ü કઈ સંસદીય સમિતિને સંસદની ચોકિયાત અને લોકહિતની રક્ષકકહેવામાં આવે છે?

જવાબલોકલેખા સમિતિ (જાહેર હિસાબ)

ü લોકલેખા સમિતિ સંસદની ચોકિયાત અને લોકહિતની રક્ષક છેઆ કથન કોનું છે?

જવાબમોરિસ જોન્સ

ü લોકલેખા સમિતિની સભ્ય સંખ્યા કુલ કેટલી હોય છે?

જવાબ22

ü લોકસભામાં આચરણ સમિતિની રચના કયારથી કરવામાં આવી છે?

જવાબ..2000

ü રાજ્યસભામાં આચરણ સમિતિની રચના કયારથી કરવામાં આવી છે?

જવાબ..1997

ü ભારતીય સંસદમાં સ્થાયી સમિતિઓ ક્યારથી અસ્તિત્વમાં આવી?

જવાબ..1983


 

No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર