Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Wednesday, February 24, 2021

Online quiz : Std-3, Sub-Gujarati, Sem-2

             બાલમિત્રો, ધોરણ - 3 ના ગુજરાતી વિષયના બીજા સત્રના બધા જ એકમની  ઓનલાઈન ટેસ્ટ આપો અને સ્વ-મૂલ્યાંકન કરી પોતાની પ્રગતિ અને કચાશથી વાકેફ થઇ યોગ્ય મહેનત કરો. આશા રાખું છું કે આ ક્વિઝ તમને ગમશે અને અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ થશે.


ગુજરાતી બીજું સત્ર 

૬. બતક અને અથવા પણ હંસ  

૭. એક છલાંગે દરિયો કૂદો 

૮. કીડી હતી કે હાથી હશે !

૯. રંગબેરંગી મસાલિયું

૧૦. ચાલો સૌને રમત મુબારક 

No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર