Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Wednesday, April 7, 2021

ONLINE : STD-3 MATHS, SEM-2

 બાલમિત્રો, ધોરણ - 3નાં ગણિત વિષયના બીજા સત્રના બધા જ એકમની ઓનલાઈન ટેસ્ટ આપો અને સ્વ-મૂલ્યાંકન કરી પોતાની પ્રગતિ અને કચાશથી વાકેફ થઇ યોગ્ય મહેનત કરો. આશા રાખું છું કે આ ક્વિઝ તમને ગમશે અને અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ થશે.


ગણિત  બીજું સત્ર 

૮. વધુ ભારે કોણ ?

૯. કેટલા વખત ?

૧૦.ભાત (પેટર્ન)ની રમત 

૧૧. જગ અને મગ 

૧૨.  આપણે ભાગ પડી શકીશું ?

૧૩. સ્માર્ટ ચાર્ટ 

૧૪. રૂપિયા - પૈસા 



No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર