Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Friday, May 7, 2021

Simple steps in English - Pulkit joshi sir

"સિમ્પલ સ્ટેપ્સ ઇન ઇંગલિશ"

આ પુસ્તક શ્રીમાન પુલકિતભાઈ જોષી સાહેબ,  નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, મહેસાણા દ્વારા લખાયેલ છે.

આ પુસ્તક દ્વારા વિદ્યાર્થી ખૂબ જ ઝડપથી અંગ્રેજી શિક્ષણ મેળવી શકશે...

સંકલન:- શ્રી પુલકિતભાઈ જોષી

નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી, મહેસાણા

મો. 70163 86891

"સિમ્પલ સ્ટેપ્સ ઇન ઇંગલિશ" - ડાઉનલોડ કરો.


No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર