દૈનિક હોમ લર્નિગ વિડીયો
તારીખ: 22-07-2021 - ગુરુવાર
દૈનિક હોમ લર્નિંગ વિડીયોની PDF ફાઈલની મદદથી શિક્ષણ મેળવો.
‘શાળા બંધ છે પરંતુ શિક્ષણ નહિ’ - કોવિડ-19ના સમયમાં બાળકોના શિક્ષણ માટે હોમ લર્નિંગ જ એક વિકલ્પ હોવાથી ગુજરાત સરકાર દ્વારા ડીડી ગિરનાર ચેનલ પર રજા સિવાયના દિવસ દરમિયાન દરરોજ ધોરણ અને વિષયના એકમ મુજબ વીડિયો દ્વારા બાળકોને શીખવવામાં આવી રહ્યું છે. આવા સમયમાં તમે પણ પોતાના બાળક કે શાળાના વિદ્યાર્થીઓને જો આ વિડીયો દ્વારા સરળતાથી શીખવવા ઈચ્છતા હોય તો દૈનિક ધોરણ પ્રમાણે એક જ પેજમાં વિડીયો મેળવવા નીચે આપેલ તારીખની સામે ડાઉનલોડ કરો શબ્દ પર ક્લિક કરો.
તારીખ: 22-07-2021: ડાઉનલોડ કરો.
No comments:
Post a Comment