Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Wednesday, October 27, 2021

FLN વિદ્યાર્થી કાર્યપોથી, દાહોદ

 દિવાળી વેકેશન માટે (FLN) વિદ્યાર્થી કાર્યપોથી 

 જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી, દાહોદ

જિલ્લા શિક્ષણ સમિતિ, દાહોદ

વાંચન લેખન અને ગણન માટે તેમજ દિવાળી વેકેશનમાં હોમવર્ક માટે ઉપયોગી 'વિદ્યાર્થી કાર્યપોથી' ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.





No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર