Welcome

હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરું છું, જેમાં વિદ્યાર્થી શીખે છે. .

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને શાળાને લગતું સાહિત્ય, ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી તમામ સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Monday, December 13, 2021

'ગીતા જયંતિ' ઓનલાઈન ક્વિઝ

 'ગીતા જયંતિ' અર્થાત શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ નિમિત્તે મારા દ્વારા આ 10 પ્રશ્નોની ક્વિઝનું નિર્માણ કરવામાં આવેલ છે. તો આ ક્વીઝ દ્વારા 'ગીતા જયંતિ વિશે જાણવા માટે આ ક્વિઝ અવશ્ય આપજો.

ક્વિઝ સ્ટાર્ટ કરવા માટે START QUIZ પર ક્લિક કરજો.

No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર