Welcome

હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરું છું, જેમાં વિદ્યાર્થી શીખે છે. .

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને શાળાને લગતું સાહિત્ય, ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી તમામ સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Monday, January 2, 2023

ધો- 1 થી ૫ના બાળકો માટે ગણન પુસ્તિકા (ગણન વર્કશીટ) - કરમશી કણઝરીયા

 શિક્ષણ સૌરભ:  ધોરણ ૧ થી ૫ ના બાળકોને પાયાનું અંકજ્ઞાન અને ચાર ગાણિતિક ક્રિયાઓ સરળતાથી શીખવા અને પ્રેક્ટીસ કરવા માટે  'શિક્ષણ સૌરભ' ની  'ગણન' પુસ્તિકા (ગણન વર્કશીટ) ડાઉનલોડ કરવા નીચે આપેલ ઈમેજ અથવા ડાઉનલોડ કરો શબ્દ પર ક્લિક કરો.








No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર