Welcome

વિદ્યા વિનયથી શોભે છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

ભલે પધાર્યા, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં આપને ઓનલાઈન કવિઝ, શૈક્ષણિક સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી સાહિત્ય મળી રહેશે.જય મહાકાલી...

Friday, March 5, 2021

Online Quiz Standard - 5, Subject - Mathematics, Unit- 12. Smart Charts

 Online Quiz Standard - 5, Subject - Mathematics

 Hello children, ‘School is closed but no education’ - that is why children can give an online quiz of the given unit by touching the name of the unit given below to evaluate what you have learned while sitting at home. And be aware of your own progress and raw material. Also give this quiz to pay more attention to the weak subject and unit. Online Quiz Features:

Student friends, you can give online quiz anytime and anywhere with the help of mobile or laptop.

Children will be able to see their own results and self-evaluate and check the progress.

The teacher will get rid of the hassle of checking the answer book.

The evaluation process will be faster. The child does not even have to wait for the teacher to test him.

          Kids, give an online quiz of the given unit by touching the name of the unit given below and self-evaluate. As well as be aware of their own progress and raw material.

Standard - 5, Subject - Mathematics

Unit- 12. Smart Charts

ઓનલાઇન ક્વિઝ  ધોરણ - 5, વિષય – ગણિત    

 નમસ્કાર બાલમિત્રો, ‘શાળા બંધ છે પરંતુ શિક્ષણ નહિ’ – એટલે જ બાળકો આપ ઘેર બેઠાં-બેઠાં તમે જે શીખ્યા છો તેનું મૂલ્યાંકન કરવા આપ નીચે આપેલ એકમના નામ પર ટચ કરી આપેલ એકમની ઓનલાઈન ક્વિઝ આપો. અને પોતાની પ્રગતિ અને કચાશથી માહિતગાર થાઓ. તેમજ નબળા વિષય અને એકમ તરફ વધારે ધ્યાન આપવા માટે આ ક્વિઝ અવશ્ય આપો. ઓનલાઈન કવિઝની વિશેષતા:

વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્વિઝ આપ મોબાઈલ કે લેપટોપની મદદથી ગમે તે સ્થળે અને સમયે આપી શકશો. 

બાળકો જાતે પોતાનું પરિણામ જોઈ સ્વ-મૂલ્યાંકન કરી પ્રગતિ ચકાસી શકશે.

શિક્ષકને ઉત્તરવહી તપાસવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે.

મૂલ્યાંકન પ્રક્રિયા ઝડપી થશે. તેના માટે બાળકે શિક્ષક કસોટી તપાસે તેની રાહ પણ નહિ જોવી પડે.

          બાલમિત્રો, આપ નીચે આપેલ એકમના નામ પર ટચ કરી આપેલ એકમની  ઓનલાઈન ક્વિઝ આપો અને સ્વ-મૂલ્યાંકન કરો. તેમજ પોતાની પ્રગતિ અને કચાશથી માહિતગાર થાઓ.

ધોરણ – 5, વિષય- ગણિત

એકમ- 12. સ્માર્ટ ચાર્ટ્સ

 

No comments:

Post a Comment

આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર